મોબાઈલ ફોનમા એલાર્મ કેવીરીતે રાખવું?

હેલો મિત્રો, તમારા માંથી ધણા બધા લોકો હશે કે જેમને દિવસ માં ઘણા બધા કર્યો કરવાના હોય છે તો ક્યારેક હોઈ શકે કે કોઈ દિવસ આ કર્યો માંથી કોઈ કાર્ય કરવાનું ભલાઈ જવાય, પણ જો તમારા પાસે ફોન છે તે તો તમે તમારા મોબાઈલ ફોનમા એલાર્મ રાખી શકો છો.

મોબાઈલ ફોનમા એલાર્મ કેવીરીતે રાખવું?

તમારી પાસે કોઈ પણ ફોન હોય તમે એ ફોનમા એલાર્મ રાખી સકો છો, જો તમે ફોનમા એલાર્મ રાખવા માંગતા હોવ તો તમે નીચે આપેલ સ્ટેપ ને અનુસરી ને એલાર્મ રાખી શકો છો.

સ્ટેપ 1: સૌવથી પહેલા તમે તમારા ફોન માં Clock app કે alarm કરીને એક એપ હશે તેને ઓપન કરો. (જો તમે તમારા ફોનમા Clock app નથી મળતું તો તેના વિશે આગળ વાત કરી છે.)

સ્ટેપ 2: alarm એપ ને ખોલ્યા પછી તમે ત્યાં પ્લસ (+) ના નિશાની પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે તમે અહીં એ સમય સિલેક્ટ કરો જે સમય પર તમે એલાર્મ રાખવા માંગતા હોવ.

દાખલા તરીકે, જો તમને સવાર ના 6 વાગ્યા ના સમય નો એલાર્મ રાખવા માંગતા હોવ તો તમે પહેલા 6 સિલેક્ટ કરો. ત્યાર બાદ 00 સિલેક્ટ કરીશ અને પછી AM સિલેક્ટ કરો.

જો Alarm App તમારા ફોનમા નથી?

શુ તમને એમ લાગે છે કે તમારા ફોનમા Alarm App નથી તો હું તમને કહી દઉં કે એવું ના થઇ શકે બધા મોબાઈલ માં Alarm App હોય છે.

પરંતુ જો તમે તમારા ફોન ને ચેક કર્યો જેમાં Alarm App નથી એવું તમને લાગે છે, તો તમે Alarm App ને download કરી સકો છો.

Alarm App ને download કઈ રીતે કરવો?

જો તમે તમારા એન્ડ્રોઈડ ફોન માં Alarm App ને download કરવા માંગતા હોવ તો તમે નીચે આપેલ સ્ટેપ ને ફોલ્લો કરી Alarm App ને download કરી શકો છો.

સ્ટેપ 1: સૌવથી પહેલા તમે તમારા ફોનમાં પ્લે સ્ટોર એપ ને ખોલો.

સ્ટેપ 2: પ્લે સ્ટોર ને તમારા ફોન માં ખોલ્યા પછી ત્યાં સેર્ચ બાર પર ક્લિક કરો.

સ્ટેપ 3: પ્લે સ્ટોર ના સેર્ચ બાર માં “simple alarm clock free”સેર્ચ કરો.

સ્ટેપ 5: પ્લે સ્ટોર પર “simple alarm clock free” સેર્ચ કર્યા પછી ત્યાં તમને ઘણા બધા એપ આવી જશે તેમાંથી તમને આ એપ ડાઉનલોડ કરવા નું છે.

સ્ટેપ 6: simple alarm clock free એપ ને ઈન્સ્ટોલ કરવા માટે તેના નીચે લખેલ install પર ક્લિક કરો.

simple alarm clock free પર એલાર્મ કઇ રીતે રાખવું?

ચાલો તો હવે આપણે જાણીએ કે simple alarm clock free એપ માં એલાર્મ કઈ રીતે રાખવું, તેના માટે તમે નીચે આપેલ સ્ટેપ ને અનુસરો.

સ્ટેપ 1: સૌવથી પહેલા તમે simple alarm clock free ને ખોલો.

સ્ટેપ 2: simple alarm clock free ને ખોલ્યા પછી તમે ત્યાં પ્લસ + ની નિશાની પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે તમે અહીં સિલેકટ કરો જે સમય પર એલાર્મ રાખવા માંગતા હોવ જેમ કે,

હું સવાર ના 6 વાગ્યા નક એલાર્મ રાખવા માગું છું તો હું અહીં પહેલા 6 સિલેક્ટ કરીશ અને તેના પછી 6 વાગ્યાના
કેટલા મિનિટ પર રાખવું છે તે સિલેક્ટ કરો હું 6 વાગીને 5 મિનિટ પર એલાર્મ સિલેક્ટ કરીશ અને પછી AM સિલેક્ટ કરીશ.

 

 

તો આમ તમે તમારા મોબાઈલ ફોનમા એલાર્મ ચાલુ કરી શકો છો જે અમે તમને આ પોસ્ટ માં સરળ રીતે સમજાવ્યું છે.

Leave a Comment