Suvichar In Gujarati – આ પોસ્ટ માં તમને 100+ ગુજરાતી સુવિચાર ની લિસ્ટ આપી છે જે નાના-મોટા સુવિચાર ચાએર છે
ગુજરાતી સુવિચાર Suvichar In Gujarati

ખરાબ સમયની પણ એક વાત સારી છે
જેવો શરૂ થાય એટલે તરત
વધારા ના નાકમાં લોકો
જીવન માંથી ચાલ્યા જાય છે

એક વાત યાદ રાખજો સાહેબ
વાખાણોના પુલ નિચેથી જ
મતલબી નદી વહેતી હોય છે
તમે જે કરો છો તે સમગ્ર વિશ્વને અસર કરે છે અને આખું વિશ્વ જે કરે છે તે તમને અસર કરે છે
તમારો કોઈ મિત્ર ભૂલ કરે તો
એને ટેકો આપજો,
પણ એટલું યાદ રાખજો કે
તમારો ટેકો માત્ર તમારા મિત્ર ને જ હોવો જોઇએ
એની ભૂલને નહીં.
-
good morning message, text, quotes
-
શ્રદ્ધા થી જ્ઞાન, નમ્રતા થી માન
અને યોગ્યતા થી સ્થાન મળે છે
જો આ ત્રણેય મળી જાય તો વ્યક્તિ ને દરેક જગ્યાએ સમ્માન મળે છે.

ના સંઘર્ષ, ના તકલીફ
તો શું માજા જીવન માં
મોટા-મોટા તૂફાન અટકી જાય છે
જ્યારે આગ લાગે છે સીનામાં

જીવવું હોય તો સાચા બનીને જીવો,
દેખાડો માટે તો કેટલાય જીવે છે

ખુશી માટે ઘણું બધું
ભેગું કરવું પડે છે
એવી આપણી સમજ છે,પણ હકીકતમાં તો
ખુશી માટે ઘણું બધું
જતું કરવું પડે છે !!

મીઠું સ્મિત,તીખો ગુસ્સો,ખાશ આસું
ખાટી મીઠી યાદો, થોડી કડવાસ
આ બધા સ્વાદ મળીને બનતી વાનગી એટલે
જિંદગી

જ્યાં સુધી માણસના જીવનમાં કોઈ સુખ અને દુ: ખ ન હોય ત્યાં સુધી માણસને આ કેવી રીતે સમજાય? જીવનમાં શું સાચું છે અને શું ખોટું છે
-
good morning gujarati suvichar god
-
વ્યક્તિએ હંમેશાં છાયા અને અરીસા જેવા મિત્રો બનાવવું જોઈએ, કારણ કે છાયો ક્યારે સાથ નથી છોડતો અને અરીસો ક્યારે ખોટું નથી બોલતું.

જો કોઈ વ્યક્તિ તમને જરૂરત પડવા પર યાદ કરતા હોય તો તે વાત નો ખોટો ના લગાવતા, કારણ કે જ્યારે અંધારું થાય ત્યારે જ દિવા ની યાદ આવે

વિશ્વાસઘાત તે ફલ નો નામ છે જે આસાનીથી કોઈ પણ બજાર માં મળી જાય છે અને બહુત ખૂબસૂરત હોય છે.

જે વ્યક્તિ બુદ્ધિશાળી છે તે પોતાની જાતને ભૂલો કરતું નથી, પણ તે બીજાઓની ભૂલોથી બધું શીખે છે.

લોકો શું કહેશે, જો તમે એવું વિચારીને કંઈ કરી રહ્યા ન હોવ તો તમે જીવનની પહેલી કસોટીમાં હારી ગયા છો.
good morning images gujarati suvichar

પીઠ પાછળ બોલવા કરતા સ્પષ્ટ બોલવું ઘણી વાર સારું છે.

જો તમે સફળતાનો આનંદ માણવા માંગતા હો,
તો તમે તમારા જીવનમાં આવતું મુશ્કેલીઓનો સામનો કરો.

લક્ષ્ય હાંસલ કરતી વખતે આપણે ફક્ત 2 વિચારો રાખવા જોઈએ, જો મને રસ્તો મળે, તો સારું, નહીં તો હું જાતે રસ્તો બનાવીશ.

જો તમે તમારા પર વિશ્વાસ છે તો દુનિયા ની કોઈ પણ શક્તિ તમને સફળ થવાથી નહીં રોકી શકે

મહેનત એટલી કરો કે કિસ્મત પણ બોલી ઊઠે, લે લે બેટા આ તો તારો અધિકાર છે.
● વહાત્સપ્પ માં ડાર્ક મોડ શુ છે? કેવીરીતે ચાલુ કરવું? સંપૂર્ણપણ માહિતી