આજના આ પોસ્ટ માં અપને બ્લોગ શું છે? ફ્રી બ્લોગ કેવી રીતે બનાવાય? અને ફ્રી બ્લોગ થી ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવવા એના વિશે વાત કરીશું. પણ સવ થી પહેલા આપણે જાણીએ કે blog su che?
બ્લોગ એટલે શું?
બ્લોગ એક પ્રકારની વેબસાઇટ હોય છે કે જ્યાં અનેક પ્રકારની માહિતી આપતી પોસ્ટ પુબ્લિશ કરવામાં આવે છે.
જેમ કે તમને નથી ખબર કે બ્લોગ સુ છે તો તમે ગૂગલ પર સેર્ચ કર્યું અને અમારા આ બ્લોગ પર આવ્યા અને blog su che? એના વિશે માહિતી મેળવી રહા છો.
આપણે એમ પણ કહી શકીએ કે બ્લોગ એ એક પ્રકાર ની ઓનલાઈન ડાયરી છે જ્યાં તમે તમારા જ્ઞાન મુજબ માહિતી પ્રકાશિત કરી શકો છો.
શુ બ્લોગ ફ્રી માં બનાવી શકાય?
જો તમારા મન માં પ્રશ્ર્ન થતો હોય કે શુ બ્લોગ ફ્રી માં બનાવી શકાય? તો મારો જવાબ છે હા તમે ફ્રી બ્લોગ બનાવી શકો છો.
શુ મોબાઈલ થી ફ્રી બ્લોગ બનાવી શકાય?
જો તમારા પાસે કમ્પ્યુટર કે લેપટોપ નથી અને તમે તમારા મોબાઈલ ફોન થી બ્લોગ બનાવવા નું વિચારો છો તો કોઈ વાત નથી તમે તમારા ફોન થી બ્લોગ બનાવી શકો છો.
ફ્રી બ્લોગ કેવી રીતે બનાવાય? how to make a free blog in gujarati
અત્યાર સુધી અપને બ્લોગ વિષે માહિતી મેળવી પણ હવે અપને જાણીએ કે ફ્રી બ્લોગ કેવી રીતે બનાવાય.
જો તમે બ્લોગિંગ શિખવા માંગતા હોવ તો તમે blogger પર મફત માં બ્લોગ માનવી શકો છો.
તમારી જાણકારી માટે હું જાણવી દઉં કે blogger એ ગૂગલ ની એક સેવા છે જ્યાં તમે ફ્રી માં બ્લોગ બનાવી શકો છો અને ઓનલાઈન પૈસા કમાવી શકો છો.
ફ્રી વેબસાઈટ બનાવવા ના સ્ટૅપ
1. પહેલા તમે blogger.com પર આવી જાવ.
2. blogger.com પર આવ્યા પછી “CREATE YOUR BLOG” લખેલ હશે તેના પર ક્લિક કરો.

3. હવે તમને તમારા gmail અકકાઉન્ટ ને સિલેક્ટ કરવા નો છે જેમાં તમે free blog બનાવવા માંગતા હોવ.
4. ત્યાર પછી તમને આ પ્રકાર ની એક ફોર્મ આવશે,
પહેલા તમે બ્લોગ નો જે નામ રાખવા માંગતા હોવ તે અંહિ લખી નાખવા નો. જેમ કે મેં મારો બ્લોગ નું નામ Gujarati gyani baba રાખવા મંગુ છું તો એ નામ અહીં લખી નાખીશ અને ત્યાર પછી save પર ક્લિક કારી દઈશું.
પછી અપને બ્લોગ નો ડોમેન ચેક કરવાનું છે, જે માટે તમને તમારા બ્લોગ નો જે નામ છે એ લખવાનું છે કોઈ પણ જગ્યા વગર જે તમે નીચે ફોટા માં જોઈ શકો છો.
ડોમેન એટલે કે તમારા બ્લોગ નક અડ્રેસસ જેમ કે મારા આ બ્લોગ નો નામ gujarati support છે અને એનો ડોમેન gujaratisupport.com છે.
પછી save પર ક્લિક કરો.
હવે તમારો બ્લોગ તૈયાર થઈ ગયો છે જેનાથી તમે પૈસા કમાવી શકો છો.
નોંધ : જો sorry, this blog address is not available લખેલું આવે તો એનો મતલબ કે ઈ ડોમેન પર પહેલા થી જ કોઈએ બ્લોગ બનાવી લીધો છે.
Visit home Page click hear