dyso full form – in Gujarati | DYSO Meaning, salary And Post

dyso full form – in Gujarati | DYSO Meaning, salary And Post: મિત્રો શું તમે dyso નો full form શું છે? dyso નો અર્થ શું થાય? કે પછી જો તમને dyso બનવું હોય તો તમને કેટલું ભણવું પડે એટલે કે આ માટે શૈક્ષણિક લાયકાત શું છે? અને dy so બનવા માટે કોઈ પરિક્ષા આપવી પડે? આ જાણકારી જાણવા માટે આ પોસ્ટ મહત્વની છે.

DYSO Full Form in Gujarati | DYSO Meaning, salary And Post

DYSO નો full form અંગ્રેજી માં “Deputy Section Officer” અને ગુજરાતીમાં “નાયબ વિભાગ અધિકારી” છે. dy so એ એક સરકારી અધિકારી પદ છે જે GPSC ના વર્ગ-3 ની સરકારી અધિકારીની શ્રેણીમાં આવે છે.

DYSO Full Form in Gujarati
DYSO Full Form in Gujarati

DYSO Meaning in Gujarati | DYSO શું છે?

DYSO નો અર્થ “નાયબ વિભાગ અધિકારી (Deputy Section Officer)” છે. આ એક સરકારી ઓફીસરનો પદ છે જે ગુજરાત જાહેર સેવા આયોગ કે જેને GPSC નામે ઓળખવામાં આવે છે તેના ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) તેની પરિક્ષા લેવામાં આવે છે અને નિમણુંક કરવામાં આવે છે.

DYSO salary

DYSO ની નિમણુક ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ ક્લાસ-3 માટે કરવામાં આવે છે જેનો માસિક પગાર ધોરણ 39,900 થી 1,26,600 રૂપિયા સુધી રહે છે.

DYSO બનવા માટે કઈ પરિક્ષ આપવી પડે?

મિત્રો જો તમે dyso બનવા માંગતા હોવ તો તમને મુખ્યત્વે બે પરિક્ષા આપવી પડે છે  Preliminary Exam અને Main Exam જે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવમાં આવે છે. આ પરિક્ષા પછી તમને ઇન્ટરવ્યૂ આપવાની જરૂર રહેતી નથી.

DYSO બનવા માટે ની યોગ્યતા

મિત્રો જો તમે DYSO બનવા ઈચ્છતા હોવ તો તમે નીચેની યોગ્યતા ની જાણકારી હોવી જરૂરી છે:

  • ઉમેદવાર એ ભારતીય નાગરિક હોવો જરૂરી છે.
  • આવેદન કરનાર ઉમેદવારે સરકાર માન્યતા પ્રાપ્ત કોલેજ કે યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષય એટલે કે કોર્સમાં સ્નાતક હોવું જોઈએ.
  • આવેદન કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ.
  • આવેદન કરનાર ઉમેદવારને સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી આવડતી હોવી જોઈએ.
  • એસસી/એસટી શ્રેણીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ તથા ઓબીસી શ્રેણીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ મળવાપાત્ર રહેશે.

 

 

dysoનો full form શું છે?

dysoનો full form “Deputy Section Officer” છે.

DYSO સરકારી નોકરી છે?

હા, DYSO એ સરકારી નોકરી છે.

DYSO એ ક્યાં વર્ગની નોકરી છે?

DYSO એ GPSC દ્વારા લેવામાં આવતી વર્ગ ૩ ની નોકરી છે.

DYSOનો પગાર ધોરણ શું છે?

dysoનો પગાર ધોરણ રૂપિયા 39,900 થી લઇ રૂપિયા 1,26,600 છે.

Leave a Comment