ઈમેલ આઈડી કેવી રીતે બનાવી? ફ્રી મા ગૂગલ એકાઉન્ટ બનાવો

મને ખબર છે કે તમને ઈમેલ આઈડી કેવી રીતે બનાવી? કે ગૂગલ એકાઉન્ટ બનાવ તા નથી આવડતું.

કોઈ વાત નહીં મિત્રો આજની આ પોસ્ટ માં અપને એના વિષે જ વાત કરવાના છીએ.

પણ તમને એનાથી પહેલા એ ખબર હોવી જોઈએ કે ઇમેઇલ એટલે શું?

 

ઇમેઇલ એટલે શું? What is email in gujarati

ઈમેલ એટલે શું What is Email in Gujarati ઈમેલ આઈડી કેવી રીતે બનાવી
ઈમેલ એટલે શું What is Email in Gujarati

ઇમેઇલ એ ઈન્ટરનેટ ની એક એવી સુવિધા છે જેના દ્વારા ઇન્ટરનેટ ના માધ્યમ થી એક વ્યક્તિ કોઈપણ બીજા વ્યક્તિ ને પોતાનો સંદેશો મોકલી શકે છે.

ખાસ વાત તો એ છે કે તમે ઇમેઇલ માં પોતાના સંદેશો લખીને તો મોકલી શકો છો પણ સાથે ફોટા, વિડિઓ, પીડીએફ ફાઇલ કે અન્ય કોઈ ફાઇલ પણ મોકલી શકો છો.

ઇ મેઇલ એ એક ટૂંકુ રુપ છે જેનો વિસ્તૃત નામ ઈલેક્ટ્રોનિક મેલ છે.

જો તમને ઇમેઇલ મોકલવો હોય તો તમારા પાસે ઇમેઇલ ઇડીઆઇડી હોવી જોઈએ.

 

ઇ-મેઇલ આઈડી શુ છે? 

ઇ-મેઇલ આઈડી એ ઉઝર-નેમ અને ડોમેન નામ થી બનેલો હોય છે.

જીમેઇલ એ ગૂગલ એક ફ્રી સેવા છે જેનો ઉપયોગ તમે ઇમેઇલ માટે કરી શકો છો.

ઇ-મેઇલ આઈડી નીચે આપેલ એક્સઅમપેલ થી સમજી શકો છો.

ઇમેઇલ એ યુઝર-નેમ@ડોમેન

1. યુઝર નેમ

ઉદાહરણ તરીકે : મારો નામ mayur છે તોમારી ઇમેઇલ ઇએડી માં mayur એ યુઝર નેમ હશે.

2. @ એ ચિન્હ છે જે યુઝર નેમ અને ડોમેન ને અલગ કરે છે.

3. ડોમેન એ ફ્રી અને પૈસા થી તમે ઉપયોગ કરી શકો છો

ફ્રી તરીકે મોટા ભાગના લોકો જીમેઇલ ને ઉપયોગ કરે છે. જે ગૂગલ ની એક ફ્રી સર્વિસ છે જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.

 

ઈમેલ આઈડી કેવી રીતે બનાવી | ગૂગલ એકાઉન્ટ બનાવો

હવે અપને ફ્રી માં જી-મેઇલ (G-mail) અકકાઉન્ટ કે ગૂગલ એકાઉન્ટ બનાવ તા શિખીએ.

 

ઈમેલ આઈડી કેવી રીતે બનાવી નીચે આપેલ સ્ટેપ ને ફોલૉ કરો

 

સ્ટેપ 1: સૌથી પહેલાં તમે નીચે આપેલ લિંક પર કરો.

લિંક 👉 અહીં ક્લિક કરો

હવે તમને આ પ્રકાર નો એક ફોર્મ ઓપન થશે.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવી, ગૂગલ એકાઉન્ટ બનાવો, make a gmail account in gujarati

શુ આવો ફોર્મ નથી આવ્યો? કોઈ વાત નહીં તો તમને કઈ આવા પ્રકાર નો એક અલગ પેજ ઓપન થયો હશે.

 

જો આવા પ્રકાર ના પેજ ઓપન થયો હોય તો તમને નીચી આપેલ લિંક પર ક્લિક કરો.

 

સ્ટેપ 2: હવે આપણે ફોર્મ માં માહિતી ભરીએ,

1. સૌથી પહેલાં “first name” ના ખાના માં તમારી નામ ની શરૂઆત નો નામ લાખો.

જેમ કે, મારો નામ vyas mayur છે તો “first name” ના ખાના માં vyas લખીશ.

2. હવે “last name” ના ખાના માં તમારા નામ લખો.

જેમ કે, મારો નામ vyas mayur છે તો “first name” માં મેં vyas લખ્યું તો હવે “last name” માં mayur લખીશ.

3. હવે યુઝર-નેમ એ ઐટોમેટિક આવી જાય છે. જો ના આવે તો તમે તમારી રીતે બનાવી શકો છો.

યુઝર-નેમ બનાવવા માટે  તમને  તમારું નામ ની સાથે કોઈ નંબર નો પણ ઉપયોગ કરી શકો છો.

જેમ કે, Vyasmayur12345@gmail.com

જેમાં vyas mayur મારો નામ છે પણ એ યુઝર-નેમ બનેલો છે તો નામ ની પાછળ મેં નંબર નો ઉપયોગ કરાયો છે.

4. હવે તમને password અને confirm ના ખાના જોવા મળશે.

password ના ખાના માં તમને તમારી જીમેઇલ આઈડી માટે પાસવર્ડ લખો. પાસવૉર્ડ તમને યાદ રહે એવુ હોવું જોઈએ.

પછી confirm ના ખાના માં તમે જે પાસવર્ડ લખાયો છે તે confirm ના ખાના માં નાખો.

 

5. હવે આપણે ફોર્મ માં બધી માહિતી ભલી નાખી છે એટલે હવે next ના બટન પર ક્લિક કરવાનું છે.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવી, ગૂગલ એકાઉન્ટ બનાવો, make a gmail account in gujarati

સ્ટેપ 3: અહીં તમને તમારો એક મોબાઈલ નંબર નાખવાનો છે અને પછી next પર ક્લિક કરો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવી, ગૂગલ એકાઉન્ટ બનાવો, make a gmail account in gujarati

સ્ટેપ 4: ત્યાર પછી તમે જે મોબાઈલ નંબર નખાયો હશે તેના પર એક otp આવ્યો હશે. જેના માટે તમને તમારા મેસેજ ના એપ જાઓ અને ત્યાં ચેક કરો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવી, ગૂગલ એકાઉન્ટ બનાવો, make a gmail account in gujarati

પછી 6 નંબર નો એ otp તમે આ ખાના માં નાખી verify પર ક્લિક કરો.

 

સ્ટેપ 5: હવે તમને આ પેજ માં તમને તમારી જન્મ તારીખ જેન્ડર સિલેક્ટ કરવા નું છે.

1. સવથી પહેલા recovery E-mail address માં જો તમારી પાસે કોઈ ઇમેઇલ હોય તો એ નાખી શકો છો.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવી, ગૂગલ એકાઉન્ટ બનાવો, make a gmail account in gujarati

જો કોઈ ઇમેઇલ નથી તો એમાં તમને કઈ પણ કરવાનું નહીં તેને ખાલી રાખો.

2. હવે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરો

3. પછી તમારો જેન્ડર સિલેક્ટ કરો. જો તમે છોકરી હોવ તો female સિલેકટ કરો છોકરા હોવ તો male ને સિલેકટ.

4. હવે બધી જાણકારી આપ્યા બાદ next પર ક્લિક કરો.

 

 

હવે તમારી ઇમેઇલ આઈડી તૈયાર થઈ ગઈ છે.

 

આ પોસ્ટ તમારા માટે ઉપયોગી હોઈ શકે:

કિન માસ્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરો – ફ્રી [કિન માસ્ટર પ્રો]

બ્લોગ શું છે? ફ્રી બ્લોગ કેવી રીતે બનાવાય?

my site

 

આ પોસ્ટ માં અપને શિખ્યું કે ઇ-મેઇલ એટલે શું?, ઇ-મેઇલ આઈડી શુ છે?, ઈમેલ આઈડી કેવી રીતે બનાવી? ફ્રી મા ગૂગલ એકાઉન્ટ બનાવો.

 

 

 

 

 

 

 

Leave a Comment