ફેસબુક શુ છે? તેનો ઉપયોગ કઇ રીતે કરવો Facebook in Gujarati

શુ તમે જાણો છો કે ફેસબુક શુ છે? અને ફેસબુક નો ઉપયોગ કઈ રીતે કરવો? કદાચ કોઈ નવો ઈન્ટરનેટ યુઝર હશે તો એ Facebook નો નામ ધણી વાર સંભાળિયું હશે પણ તે નહીં જનતા હશે કે Facebook Shu che?

આપણાં માંથી ઘણાં લોકો ફેસબૂક યુઝર હશે અને કેટલાય સમયથી તે ફેસબુક નો ઉપયોગ કરતા હશે પરંતુ આજે પણ એવાં ઘણાં લોકો છે જે ફેસબુક પ્લેટફોર્મ વિશે કે ફેસબુક દ્ધારા આપવામાં આવતા Features વિશે વઘુ જનતા નથી અને તે લોકો ફેસબુક નો ઉપયોગ સરખી રીતે કરી શકતા નથી.

તમને એ જાણવું જરૂરી છે કે Facebook કઈ રીતે કામ કરે છે. જો હું તમને સરળ રીતે સમજાવું તો, ફેસબૂક નો ઉપયોગ કરવા માટે તમે ફેસબૂક ના યુઝર હોવા જોઈએ તેના માટે તમને Facebook account બનાવવું પડશે તેના વગર તમે ફેસબૂક ની કોઈ પણ સેવા નો ઉપયોગ કરી શકતા નથી.

જો તમે Facebook account બનાવો છો તો તમે Facebook દ્ધારા આપવામાં આવતી બધી સેવા નો ઉપયોગ મફત માં કરી શકો છો અને તમે voluntarily
રીતે ફેસબૂક ના અન્ય બીજા યુઝર સાથે connect થઈ સકો છો.

જો તમે પણ ફેસબુક વિશે કાઈ વધુ જાણતા નથી તો કોઈ વાત નહીં મિત્રો આજની આ પોસ્ટ માં અમે તમને ફેસબુક વિશે માહિતી આપીશું.

ફેસબૂક શુ છે? What is Facebook in Gujarati

ફેસબૂક એ એક લોકપ્રિય Social media વેબસાઈટ છે. આ કંપની એક સોશ્યિલ નેટવર્કિંગ વેબસાઈટ છે.

જેની ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની કે તેથી વધુ છે તે ફેસબુલ પર અકકાઉન્ટ બનાવી સભ્ય બની શકે છો. 13 વર્ષથી ઓછી ઉંમર ના લોકો ફેસબુક પર અકકાઉન્ટ બનાવી સકતા નથી.

ફેસબૂક ના સભ્ય બન્યા પછી, અન્ય સભ્યો, મિત્રો, સંબંધીઓ અને અન્ય જાણીતા લોકો સાથે સંપર્ક કરી અને વાત કરી સકો છો.

ફેસબુક પ્રોફાઇલ

તમે તમારો ફ્રી facebook account બનાવ્યા પછી તમારા ફેસબુક એકાઉન્ટ માં પ્રોફાઇલ બનાવી શકો છો અને તે પ્રોફાઇલ માં તમે નીચે મુજબ ની માહિતી આપી શકો છો.

ફેસબુક પ્રોફાઇલ માં તમે,

● તમે તમારો નામ લખી શકો છો.

● નામ ની સાથે અટક પણ લખી શકો છો અથવા પૂરો નામ લખી શકો છો.

● તમે હાલ ક્યાં કામ કરી રહ્યાં છો તે લખી શકો છો.

● તમે કઈ શાળા માં અભ્યાસ કર્યો તે શાળા નો નામ લખી શકો છો.

● તમે કઇ College માં અભ્યાસ કર્યો તે College નો નામ લખી શકો છો.

● તમે હાલ ક્યાં શહેરમાં રહો છો તે શહેર નો નામ લખી શકો છો.

● તમે મુખ્ય ક્યાં શહેર ના વતની છો તે શહેર નો નામ લખી શકો છો.

● લોકો તમારો સંપર્ક કરી શકે તે માટે તમારી ઈ મેઈલ આઈડી જોડી સકો છો.

● તમે તમારી જન્મ તારીખ તમારી પ્રોફાઇલ માં જોડી શકો છો.

● જો તમારા અન્ય કોઈ નિક નેમ કે અન્ય નામ હોય તો તે પણ પ્રોફાઇલ માં જોડી શકો છો.

● તમે તમારા રિલેશનશિપ નો સ્ટેટ્સ પણ તમારી પ્રોફાઇલ માં જોડી શકો છો.

● જો તમારા પરિવાર નો કોઈ વ્યક્તિ ફેસબૂક નો ઉપયોગ કરતો હોય તો તમે તેને તમારી પ્રોફાઇલ માં જોડી શકો છો.

● તમે તમારી પ્રોફાઇલ માં તમારા વિશે bio લખી શકો છો જેમાં તમે તમારા વિશે માહિતી આપી શકો છો.

● તમારા પ્રોફાઇલ માં તમારો ફોટો ઉમેરી શકો છો.

● તમે પ્રોફાઇલ માં તમારા દ્ધારા જોવેલી મોવી ના નામ લખી શકો છો.

● તમે પ્રોફાઇલ માં તમારા મન પસંદ ટીવી શૉ  ના નામ લખી શકો છો.

● તમે તમારી પ્રોફાઇલ માં તમારા દ્ધારા વાંચવા માં આવેલ પુસ્તકો ના નામ લખી શકો છો.

ફેસબૂક નો ઈતિહાસ | Facebook history in gujarati

ફેસબુક ની શરૂઆત વર્ષ 2004 માં અમેરિકા ના હાવર્ડર ના એક વિદ્યાર્થી Mark Zuckerberg અને Dustin Moskovitz, Chris Hughes કરી હતી.

જ્યારે તે લોકો Harvard University માં વિદ્યાર્થી હતા ત્યારે તમને એક વેબ સાઇટ ડિઝાઇન કરી હતી કે જેથી બધા વિદ્યાર્થીઓ touch માં રહી શકે અને ફોટો શેર કરી શકે અને અન્ય લોકો સાથે મિત્રતા કરી શકે.

ત્યારે તે વેબસાઈટ નો નામ thefacebook.com રાખવામાં આવ્યું હતું, તે સમયે આ વેબસાઈટ Harvard University ના વિદ્યાર્થી ઓ માં બહુ પ્રખ્યાત થયું હતું.

પરંતુ ખૂબ જ ઓછા સમયમાં તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ ને પણ તેમાં શામેલ કરવું પડ્યું.

1 વર્ષની અંદર, ફેસબુકના કુલ વપરાશકારોની સંખ્યા 1 મિલિયન સુધી પહોંચી ગઈ.

એવું કહેવામાં આવે છે કે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર 100 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે.

ફેસબૂક એક ખાનગી માલિકીની કંપની છે જેનો મુખ્ય ઓફીસ અમેરિકા ના Palo Alto, California માં આવેલ છે.

ફેસબુક નો ઉપયોગ કઇ રીતે કરવુ

મને નથી લાગતું કે તમને ફેસબુક નો ઉપયોગ કરવા માં કોઈ પરેશાની આવશે કારણ કે ફેસબુક ની ડિઝાઇન એકદમ સરળ છે કે જેથી કોઈ પામ વ્યક્તિ ને સમજ આવી જાય કે ફેસબૂક ના ઉપયોગ કાઈરીતે કરવો.

ફેસબૂક ના ફાયદાઓ અને નુકશાન

આપણે બધા જાણીએ છીએ કે એક સિક્કા ના બે બાજુ હોય છે તેમજ ફેસબૂક ના ઉપયોગ માટે પણ બે બાજુઓ છે  ફાયદાઓ અને નુકશાન.

ફેસબુલ ના ધણા બધા ફાયદાઓ પણ છે અને સાથે ઘણા બધા નુકશાન પણ છે. તો ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ ફેસબૂક ના ફાયદાઓ વિશે.

ફેસબૂક ના ફાયદાઓ | Advantages of Facebook in Gujarati

● વિશ્વ ના કોઈ પણ ખૂણામાં બેઠેલા વ્યક્તિ સાથે મિત્રતા કરી શકો છો.

● તમારા મિત્રો ના ફોટો જોઈ શકો છો.

● તમારો મિત્ર કોઈ પણ જગ્યાએ હોય તોય તમે તેની સાથે ચેટ કરી સકો છો.

● તમે વિશ્વ ના અન્ય દેશના લોકો સાથે મિત્રતા કરી શકો છો.

● તમે તમારી ફીલિંગ ને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

● જો તમે વિદ્યાર્થી છો તો તમારા માટે બહુ ઉપયોગી બની શકે છે.

● ફેસબૂક પર ઘણા બધા group અને page બધાજ ટોપિક પર બનેલા છે જેમાં તમે જોઈન થઈ માહિતી મેળવી સકો છો.

● આજે 2 અરબ થી વધુ લોકો fb સાથે જોડાયેલ છે.

● તમારા બિઝનેસ ને પ્રમોટ કરવા માટે નો બેસ્ટ પ્લેટફોર્મ એ ફેસબૂક છે.

● લોકો ના મનોરંજન મટે ફેસબૂક એ બેસ્ટ પ્લેટફોર્મ છે.

● રોજ અલગ અલગ માહિતી માટે ફેસબૂક એ બેસ્ટ પ્લેટફોર્મ છે.

● દેશ અને દુનિયાના તમામ સમાચાર તમને અહીં તરત મળી રહે છે.

ફેસબૂક ના નુકશાન | Disadvantages of Facebook in gujarati

● લોકો ને ફેસબૂક ની વધુ માહિતી નથી તે થી તેમના અકકાઉન્ટ બીજા કોઈ ઓપન કરી લે છે.

● એફબી માં ધણા બધા ગ્રુપ છે જેમાં અશબ્દો નો ઉપયોગ થાય છે.

● અમુક લોકો આ પ્લેટફોર્મ નક ઉપયોગ કરી ખોટી માહિતી ફેલાવે છે, ને દેશ માટે બહુ મુશ્કિલ છે.

● ખોટા સમાચાર ફેલાવી લોકો ને ખોટી માહિતી પહોંચાડે છે.

● ઘણા લોકો આ પ્લેટફરોમ પર ગેરકાયદેસર ના કર્યો કરે છે જે કાયદા વિરુદ્ધ હોય છે.

1k, 10k, 100k, 1m, 10m likes નો મતલબ

તમે ફેસબૂક પર જોયુ હશે કે લોકો તેમના ફોટો ફેસબૂક પર શેર કરતા હોય છે અને અન્ય લોકો તેમના ફોટા ને લાઈક કરતા હોય છે ત્યારે તેમાં અમુક 1k, 10k, 100k, 1m, 10m, 100m લાકેલું હોય છે તો તેનો મતલબ શુ છે તે જાણીએ.

1k likes નો મતલબ

ફેસબૂક કે અન્ય કોઈ પણ સોશ્યિલ મેડિયા પર 1k નો મતલબ એક હજાર (1,000) થાય છે.

10k likes નો મતલબ

ફેસબૂક કે અન્ય કોઈ પણ સોશ્યિલ મેડિયા પર 10k નો મતલબ દશ હજાર (10,000) થાય છે.

100k likes નો મતલબ

ફેસબૂક કે અન્ય કોઈ પણ સોશ્યિલ મેડિયા પર 100k નો મતલબ એક લાખ (1,00,000) થાય છે.

1m likes નો મતલબ

ફેસબૂક કે અન્ય કોઈ પણ સોશ્યિલ મેડિયા પર 1m નો મતલબ દશ લાખ (10,00,000) થાય છે.

10m likes નો મતલબ

ફેસબૂક કે અન્ય કોઈ પણ સોશ્યિલ મેડિયા પર 10m નો મતલબ એક કરોડ (1,00,00,000) થાય છે.

Hello Sarkari mahiti team

Leave a Comment