જો તમારા પાસે કોઈ સ્માર્ટ ફોન નથી કે જેમાં તમે ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ કરી શકો પણ તમારા પાસે jio નો મોબાઈલ ફોન છે તો તમને પ્રશ્ન થયો હશે કે શુ તમે તમારા જીઓના મોબાઈલ માં ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ કરી શકીએ કે નહીં, તો ચાલો તેના વિશે વાત કરીએ. (jio ફોન માં ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ)

શુ jio ફોન માં ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ કરી શકાય કે નહીં?
જો તમે એવું વિચારતા હોવ કે તમે તમારા જીઓ ફોન માં Free Fire ડોવનલોઅડ કરી શકો છો તો માફ કરજો મિત્રો તમે તમારા jio phone માં Free Fire download નથી કરી શકતા.
શા માટે જીઓ ફોન માં ફ્રી ફાયર ડોવનલોઅડ ના કરી શકાય?
આ પોસ્ટમાં મેં તમને એતો જણાવી દીધું કે તમે તમારા રિલાયન્સ ના જીઓ મોબાઈલ માં Free Fire ડોવનલોઅડ કરી સકતા નથી તેના કારણો,
1) ફ્રી ફાયર એ સ્માર્ટ મોબાઈલ કે કમ્પ્યુટર માટે બનાવવા માં આવેલ છે.
2) જો તમે ફ્રી ફાયર ડોવનલોઅડ કરો તો તે 744MB ની છે.
3) 733MB ની storage જીઓ મકબાઇલ માં નથી હોતી કે જેથી તે ઇસ્ટોલ થાય.
4) ફ્રી ફાયર એ મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ટેબલેટ માટે તૈયાર કરવાં આવેલ છે અને તેનો ઉપયાઓ આ જ ડિવાઇસ પરજ થઈ શકે.
જો તમારા પાસે સ્માર્ટ ફોન છે તો તમે પ્લે સ્ટોર થી ફ્રી ફાયર ગેમ ડાઉનલોડ કરી શકો