100+ ગુજરાતી સુવિચાર Suvichar In Gujarati | good morning message, text, quotes

7Suvichar In Gujarati – આ પોસ્ટ માં તમને 100+ ગુજરાતી સુવિચાર ની લિસ્ટ આપી છે જે નાના-મોટા સુવિચાર ચાએર છે

 

ગુજરાતી સુવિચાર Suvichar In Gujarati

ખરાબ સમયની પણ એક વાત સારી છે
જેવો શરૂ થાય એટલે તરત
વધારા ના નાકમાં લોકો
જીવન માંથી ચાલ્યા જાય છે

એક વાત યાદ રાખજો સાહેબ

વાખાણોના પુલ નિચેથી જ

મતલબી નદી વહેતી હોય છે

 

તમે જે કરો છો તે સમગ્ર વિશ્વને અસર કરે છે અને આખું વિશ્વ જે કરે છે તે તમને અસર કરે છે

ના સંઘર્ષ, ના તકલીફ
તો શું માજા જીવન માં
મોટા-મોટા તૂફાન અટકી જાય છે
જ્યારે આગ લાગે છે સીનામાં

જીવવું હોય તો સાચા બનીને જીવો,
દેખાડો માટે તો કેટલાય જીવે છે

ખુશી માટે ઘણું બધું
ભેગું કરવું પડે છે
એવી આપણી સમજ છે,

પણ હકીકતમાં તો
ખુશી માટે ઘણું બધું
જતું કરવું પડે છે !!

મીઠું સ્મિત,તીખો ગુસ્સો,ખાશ આસું
ખાટી મીઠી યાદો, થોડી કડવાસ
આ બધા સ્વાદ મળીને બનતી વાનગી એટલે
જિંદગી

 

જો કોઈ વ્યક્તિ તમને જરૂરત પડવા પર યાદ કરતા હોય તો તે વાત નો ખોટો ના લગાવતા, કારણ કે જ્યારે અંધારું થાય ત્યારે જ દિવા ની યાદ આવે

વિશ્વાસઘાત તે ફલ નો નામ છે જે આસાનીથી કોઈ પણ બજાર માં મળી જાય છે અને બહુત ખૂબસૂરત હોય છે.

જે વ્યક્તિ બુદ્ધિશાળી છે તે પોતાની જાતને ભૂલો કરતું નથી, પણ તે બીજાઓની ભૂલોથી બધું શીખે છે.

લોકો શું કહેશે, જો તમે એવું વિચારીને કંઈ કરી રહ્યા ન હોવ તો તમે જીવનની પહેલી કસોટીમાં હારી ગયા છો.

good morning images gujarati suvichar

પીઠ પાછળ બોલવા કરતા સ્પષ્ટ બોલવું ઘણી વાર સારું છે.

જો તમે સફળતાનો આનંદ માણવા માંગતા હો,

તો તમે તમારા જીવનમાં આવતું મુશ્કેલીઓનો સામનો કરો.

લક્ષ્ય હાંસલ કરતી વખતે આપણે ફક્ત 2 વિચારો રાખવા જોઈએ, જો મને રસ્તો મળે, તો સારું, નહીં તો હું જાતે રસ્તો બનાવીશ.

જો તમે તમારા પર વિશ્વાસ છે તો દુનિયા ની કોઈ પણ શક્તિ તમને સફળ થવાથી નહીં રોકી શકે

મહેનત એટલી કરો કે કિસ્મત પણ બોલી ઊઠે, લે લે બેટા આ તો તારો અધિકાર છે.

 

વહાત્સપ્પ માં ડાર્ક મોડ શુ છે? કેવીરીતે ચાલુ કરવું? સંપૂર્ણપણ માહિતી

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

ગુજરાતી સુવિચારો જે તમને જરૂર વાંચવા જોઈએ
ગુજરાતી સુવિચારો જે તમને જરૂર વાંચવા જોઈએ
દિલ્લીના મુખ્યમંત્રી Arvind Kejriwal કોરોના રિપોર્ટ પોઝિટિવ પીએમ કિસાન યોજના નો 10 મો હપ્તો તમને મળ્યો કે નહીં happy new year 2022 photo फ्री डाउनलोड करे यंहासे nora fatehi news: બોલિવૂડની એક્ટ્રેસ નોરા ફતેહીને થયો કોરોના, ઘરમાં થઇ આઇસોલેટ એક્ટ્રેસ ડ્રેસમાં બ્રા પહેળવાનો ભૂલી ગઈ તસવીરો થઈ વાયરલ