ગુજરાતની કોઈ પણ બેંક ની બેલેન્સ ચેક કરવું માટે દરેક બેંકના ઇન્કવાયરી નંબર છે. દેના બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ, બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક ની બેલેંસ ચેક કરી શકો છો.

આજના ડિજિટલ યુગ ના સમય માં દકોઈ પણ બેંકની બેલેન્સ ચેક કરવા માટે મિસ કોલ નંબરરેક બેન્ક પોતાના ગ્રાહકો ને બેન્ક આવ્યા વગર તેમના બેન્ક ખાતા ની જમા રાશિ જોવાની સુવિધા આપે છે.
આ બેન્કો એ એસએમએસ, મિસ કોલ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, ઇમેઇલ બેન્કિંગ જેવી ઘણી બધી સુવિધાઓ આપી છે.
આ સુવિધાઓનો ઉપયોગ કરી ને બેંકના ગ્રાહકો સરળતાથી પોતાના બેન્ક ખાતા ની બેલેંસ ચેક કરી શકે છે.
પણ લોકો આ સુવિધાનો ઉપયોગ કરતા જનતા નથી માટે આજની આ પોસ્ટ માં હું તમને દરેક બેંક ની બેલેન્સ ચેક કરતા શીખવીસ.
તો ચાલો મિત્રો શરૂ કરી એ….
દેના ગુજરાત ગ્રામીણ બેંક બેલેન્સ ચેક | બરોડા ગુજરાત ગ્રામીણ બેંક

દેના ગુજરાત ગ્રામીણ બેંક કે જેનો બરોડા બેન્ક માં વિલય થઈ ગયો છે. જેને હવે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક Baroda Gujarat Gramin bank ના નામ થી ઓળખવામાં આવે છે.
Baroda Gujarat Gramin bank balance check | દેના ગુજરાત ગ્રામીણ બેંક બેલેન્સ ચેક
બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બેલેન્સ ચેક કરવા માટે બેન્ક તેમના ગ્રાહકોને મિસ કોલ કરી બેલેંસ જાણવાની સુવિધા આપે છે.
BGGB બેન્ક મિસ કૉલ નંબર 7829977711 છે. આ નંબર પર Miss call કરી તમે તમારા બીજીજીબી બેન્ક ની જમા શેષ રાશિ જાણી શકો છો.
bank of Baroda bank બેન્ક ઓફ બરોડા બેલેન્સ ચેક નંબર
બેન્ક ઓફ બરોડા તેના ગ્રાહકો ને બેલેન્સ ચેક કરવા માટે બે સુવિધા આપે છે. (૧) મિસ કોલ (૨) એસએમએસ
બીઓબી બેન્ક બેલેન્સ ચેક બાય મિસ કોલ
bank of Baroda bank ની બેલેન્સ મિસ કોલથી ચેક કરવા માટે બેન્ક એકાઉન્ટ સાથે લિંક મોબાઈલ નંબર થી 8468001111 પર એક મિસ કોલ કરો.
બીઓબી બેન્ક બેલેન્સ ચેક બાય એસએમએસ sms
Sms થી બરોડા બેન્કની બેલેંસ ચેક કરવા માટે બેન્ક એકાઉન્ટ સાથે લિંક મોબાઈલ નંબર થી 8422009988 પર એક એસએમએસ ભેજે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા state bank of india
એસબીઆઈ બેંક ની બેલેન્સ ઇન્કવાયરી કરવા માટે નો miss call નંબર 09223488888 છે.
એક્સિસ (Axis) બેંક બેલેન્સ ચેક
એક્સિસ બૅન્ક તેના ગ્રાહકો ને ઓનલાઈન બેલેન્સ ચેક કરવાની સુવિધા પૂરી પાડે છે.
એક્સિસ (Axis) ના ખાતા ની બેલેન્સ મિસ કોલ થી ચેક કરવા તમારા બેંક ખાતા સાથે લિંક મોબાઈલ નંબર થી 1800 419 5959 પર એક મિસ કોલ મારો.
બેંક ઓફ ઇન્ડિયા બેલેન્સ ચેક નંબર
Bank of india ના બેંક ખાતા ની બેલેન્સ જાણવા માટે તમે બેંક ખાતા સાથે લિંક મોબાઈલ નંબર થી 09015135135 નંબર પર એક મિસ કોલ કરો.
ફેડરલ બેંક બેલેન્સ પૂછપરછ નંબર
જો તમારો FEDARAL bank માં ખાતો હોય અને તમે balance ચેક1કરવા માંગતા હોવ તો તમે 8431900900 નંબર પર મિસ કોલ કરો.
એચડીએફસી (HDFC) બેંક બેલેન્સ
એચડીએફસી (HDFC) બેંક ના ખાતા ની બેલેન્સ ચેક કરવા માટે બેંક ખાતા સાથે લિંક મોબાઈલ નંબર થી 18002703333 પર એક મિસ કૉલ કરો.
આઈસીઆઈસીઆઈ (ICICI) બેંક બેલેન્સ ચેક
આઈસીઆઈસીઆઈ બૅન્ક ના ખાતા ની બેલેન્સ મિસ કોલ થી ચેક કરવા માટે તમે ICICI bank account સાથે લિંક મોબાઈલ નંબર થી 02230256767 પર મિસ્ડ કોલ કરો.
કોટક મહિન્દ્રા (KOTAK) બેંક બેલેન્સ ચેક નંબર
કોટક મહિન્દ્રા બેંક ના એકાઉન્ટ ની બેલેન્સ મિસ કોલ થી ચેક કરવા માટે બેંક ખાતા સાથે લિંક મોબાઈલ નંબર થી 18002740110 પર એક મિસ કૉલ કરો.