ગુજરાત શિક્ષણ મિત્રો એ ધોરણ 10 અને 12 પરિણામ તારીખ જાહેર કરી | GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

ગુજરાતનાં શિક્ષણ મંત્રી Jitu bhai Vaghani એ ધોરણ 10 અને 12 માં પરિણામની તારીખની જાહેરાત કરી.

Jitu Vaghani સોશિઅલ મેડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વિટ કરી આ અંગે જાહેરાત કરી છે.

તેમણે ટ્વિટ માં લખ્યું કે : “ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.”

 

ધોરણ 12 ના પરિણામની તારીખો જાહેર કરતા તેમને ટ્વિટર પર લખ્યું છે કે….
ગુજરાત શિક્ષણ મિત્રો એ ધોરણ 10 અને 12 પરિણામ તારીખ જાહેર કરી |

 

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

 

આમ ધોરણ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે આવશે

અને ગુજરાત ધોરણ 10 નો પરિણામ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ગુજરાત શિક્ષણ મિત્રો એ ધોરણ 10 અને 12 પરિણામ તારીખ જાહેર કરી | GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

 

 

 

Leave a Comment