ગુજરાત ટાઇટેનમાં ખેલાડીઓ અને કેપટન ની માહિતી | gujarat titans player list

 

ગુજરાત ટાઇટેનમાં ખેલાડીઓ અને કેપટન ની માહિતી | gujarat titans player list

 

આ વર્ષે ipl માં ગુજરાત ટાઇટેન અને લખનાવ ની બે નવી ટીમ રમવાની છે.

ક્રિકેટના મહાકુંભ તરીકે ઓળખાતી ઈન્ડિયન પ્રિમીયર લીગની મેગા હરાજીનો ની શરૂઆત બેંગ્લોરમાં પ્રારંભ થઈ ગઈ છે. જે બે દિવસ ચાલનારી હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓના ભાગ્યનો ફેંસલો થશે.

જેમાં આઇપીએલની આઠ ફ્રેન્ચાઈઝીઓની સાથે અમદાવાદ અને લખનઉની નવી ટીમોની થિંક ટેન્ક હરાજીમાં ભાગ લેશે.

આ હરાજીમાં ખેલાડીઓને કરારબદ્ધ કરવા માટે બધી ફ્રેન્ચાઈઝીઓ કુલ મળીને 561.5 કરોડ રૂપિયાની ખર્ચ ક્ષમતા સાથે ઉતરશે. હવે આજે કોને જેકપોટ લાગે છે અને કોણ અનસોલ્ડ રહે છે, તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે.

ગુજરાત ની આઇપીએલ ટીમ માં ક્યાં ક્યાં ખિલાડીઓ આવ્યા? gujarat titans player list

gujarat titans ટીમ એ તેને આપવામાં આવેલ રેટન પ્લેયર નો ઉપયોગ કરીને હાર્દિક પંડ્યા અને રસીદ ખાન ને ગુજરાત ટાઇટેન ટીમ માં જોડી લીધો હતો.

ત્યાર બાદ સારું થયો ઈન્ડિયન પ્રિમીયર લીગની મેગા હરાજીનો જેમાં અન્ય ખેલાડીઓને ટીમ માં જોડવામાં આવ્યો.

તો વ્હાલો જોઈએ અન્ય ક્યાં ખેલાડીઓને આ મેગા હરાજીથી ટીમમાં જોડાયા

1 thought on “ગુજરાત ટાઇટેનમાં ખેલાડીઓ અને કેપટન ની માહિતી | gujarat titans player list”

Leave a Comment

આ તમામ કપલ અંબાણી પરિવારનું ગૌરવ છે Ambani India vs Pakistan Asia Cup 2022: આજે બીજો મુકાબલો શાળામાં ભણ્યા વિના કવિ બની ગયા, જાણો બાલામણિ અમ્માના જીવન વિશે ખાસ વાતો Balamani Amma Eknath Shinde: ઓટો ડ્રાઈવરથી મુખ્યમંત્રી સુધીની સફર Bank of Baroda Recruitment 2022: બેંક માં નોકરી | અરજી ચાલુ …..