નમસ્તે મિત્રો જો તમે ગૂગલ પર Samanarthi Shabd search કરીને ગુજરાતી સમાનાર્થી શબ્દો મેળવવા માંગો છો તો તમે સાચી જગ્યા પર આવ્યા છો.
આ પોસ્ટ માં તમને Gujarati Samanarthi Shabd ની આખી લિસ્ટ આપી છે કે જેમાં 10k થી પણ વધારે સમાનાર્થી શબ્દ છે.
સમાનાર્થી શબ્દો | Gujarati Samanarthi Shabd Dictionary
તો મિત્રો આ રહી Gujarati Samanarthi Shabd ની Dictionary જ્યાં થી તમને ગણા બધા શબ્દો મળી જશે.
કિનારો
આભ : આકાશ, ગગન
-
-
સમાચાર = બાતમી, ખબર
-
રાવો = આધાર, સાબિતી
-
માતા = માત, જનની
-
ચંદ્ર = શશી, ચંદા
-
આંખ = નયન, નેત્ર
-
નીર = જળ, પાણી
-
ચીવટ = ચોકસાઇ, કાળજી
-
મુકિત = છુટકારો, સ્વતંત્રતા
-
સૂર્ય = ભાસ્કર, દિવાકર
-
ઇમારત = મકાન, હવેલી
-
ઉલ્લાસ = આનંદ, ઉત્સાહ
-
જટિલ = કઠિન, ગૂંચવાયેલું
-
વડીલ = મુરબ્બી, મોટેરાં
-
કૃષિક = કૃધિકાર, ખેડૂત
-
નભ = આકાશ, વ્યોમ
-
આશિષ = કુવા, આશીર્વાદ
-
નર = પુરુષ, મનુષ્ય
-
વેકૂર = ધૂળ, રેત
-
સમાનાર્થી શબ્દો ગુજરાતી | gujarati samanarthi shabd
-
-
-
ભાન= શુદ્ધિ, હોશ
-
ઘર = મકાન, ગૃહ
-
હોડ = શરત, બોલી
-
જૂઠું = અસત્ય, ખોટું
-
કમળ = સરોજ, સરોરુહ
-
તાજ૫ = તાજગી, સ્ફૂર્તિ
-
કરેલ = ડાયું, શાણું
-
જતન = સંભાળ, સાચવણી
-
શોભા = પ્રતિષ્ઠા, આબરૂ
-
સંત = સાધુ, સજ્જન
-
આગ = દેવતા, અગ્નિ
-
જહાજ = વહાણ, આગબોટ
-
લાગ = દાવ, તક
-
કદ = પ્રમાણ, વિસ્તાર
-
અપમાન = અનાદર, તિરસ્કાર
-
પંથક = પ્રાંત, પ્રદેશ
-
ભેખ = વેશ, દીક્ષા
-
આંખ = નેત્ર, નયન
-
ત્રાસ = જુલમ પજવણી
-
લોકપ્રિય = મશહૂર, પ્રખ્યાત
-
નોંધ = ટાંચણ, ટિપ્પણી
-
આકાશ = વ્યોમ
-
શશી = ચંદ્ર, સુધાકર
-
પ્રેમ = હેત, પ્રીત
-
ઉજાસ = પ્રકાશ, તેજ
-
કેળવણી = શિક્ષણ, ભણતર
-
નિકટ = નજીક, પાસે
-
નિસ્બત = સંબંધ, નાતો
-
તળાવ = જળાશય, સરોવર
-
તળાવ = જળાશય, સરોવર
-
વેદના = પીડા, યાતના
-
ઉત્કંઠા = જિજ્ઞાસા, આતુરતા
-
વિષાદ = દુખ, ખેદ
-
-
સમાનાર્થી શબ્દો search
-
-
-
નેત્ર = આંખ, નયન
-
તૃષા = = તરસ, પ્યાસ
-
સેર = ધાર, શેડ
-
કર = ભુજા, હાથ
-
હુમલો = આક્રમણ, છાપો
-
માંદું = બીમાર, રોગી
-
ગરજ = ખ૫, જરૂર
-
વૃથા = ફોગટ, નકામું
-
છળ= પ્રપંચ, કપટ
-
વાદળ = મેઘ, અંબુદ
-
તડકો = તાપ, ગરમી
-
સૂઝ = સમજ, કુશળતા
-
ચાલાક = ચતુર, હોશિયાર
-
ડાળી = શાખા, ડાળ
-
જંગ= યુદ્ધ, લડાઇ
-
નિયમ = ધારો, રીત
-
અવશ્ય = જરૂરી, આવશ્યક
-
લાયકાત = યોગ્યતા, પાત્રતા
-
સ્વભાવ = ટેવ, આદત
-
સેવા = ચાકરી, નોકરી
-
ટેવ = આદત, લત
-
ખેલ = રમત, ક્રીડા
-
પ્રેરણા = આદેશ, આજ્ઞા
-
હોશિયાર = ચાલાક, કુશળ
-
માણસ = માનવી, વ્યકિત
-
નિમિત્ત = પ્રયોજન, હેતુ
-
ધરતી = ધરણી
-
જગ = જગત, વિશ્વ
-
આશિષ = દુવા, આશીર્વાદ
-
અમી = અમૃત, પીયૂષ
-
વિઘ્ન = અડચણ, આડખીલી
-
સાગર = દરિયો, ઉદધિ
-
જંગલ = અરણ્ય, વન
-
નિશાની = ચિહ્ન, સંજ્ઞા
-
ક્ષુલ્લક = મામૂલી, તુચ્છ
-
મધુર = મીઠું, સુંદર
-
વાજબી = યોગ્ય, ઉચિત
-
મુજને = મને
-
નૃપ = રાજા, ભૂપ
-
ઇશ= પ્રભુ, ઇશ્વર
-
આશરે = અડસટ્ટે અંદાજે
-
ધીરજ = ધૈર્ય, હિંમત
-
વેદના = પીડા, યાતના
-
પુસ્તક = ચોપડી, કિતાબ
-
જીભ = રસના, જિહ્વા
-
સવાર= પ્રભાત. વહાણું
-
માટી = મૃત્તિકા, ધૂળ
-
વેપાર = ધંધો, વ્યાપાર
-
સંપત્તિ = ધન, દોલત
-
લહેરી = આનંદી, તરંગી
-
હસ્ત = હાથ, કર
-
દુઃખ = પીડા, યાતના
-
રૂઠવું = કોપવું, ગુસ્સે થવું
-
વગર = વિના, સિવાય
-
સંકલ્પ = નિશ્ચય, મનસૂબો
-
કાયમ = નિત્ય, સદા
-
ઉમદા = શ્રેષ્ઠ, સારા
-
ખૂબી = રહસ્ય, વિશેષતા
-
દયાળુ = કૃપાળુ, કરુણાવાન
-
ઉદ્ધત = અવિનયી, ઉચછૂંખલ
-
રળિયામણું = સુંદર, સોહામણું
-
વાંસળી = બંસી, મુરલી
-
મેહ = વરસાદ, મેઘલો
-
સમજ = અક્કલ, ડહાપણ
-
વ્યવસ્થા = બંદોબસ્ત, ગોઠવણ
-
કંદુક = દડો
-
ગભરામણ= ભય, મૂંઝવણ
-
નિશિચર = રાક્ષસ
-
અભિમાન= અહંકાર, ગર્વ
-
અસુર = રાક્ષસ, દૈતર
-
નજર = દૃષ્ટિ, લક્ષ
-
પર્વત = પહાડ, ગિરિ
-
મસ્ત = સરસ, સુંદર
-
બહુ = ખૂબ, પુષ્કળ
-
ભોમ = ભૂમિ
-
આંખ = નયન, લોચન
-
ઝાડું = પુષ્કળ, વધુ
-
કપરું = મુશ્કેલ, અઘરું
-
ટૂંક = ટોચ, શિખર
-
ડર = ભય. બીક
-
જુદું = અલગ, ભિન
-
રક્ષણ = રખેવાળી, જતન
-
સમુદ્ર = દરિયો, મહેરામણ
-
વેર = દ્વેષ, શત્રુતા
-
સર્વ = બધું, સઘળું
-
પાંદડું = પાન, પર્ણ
-
ભેરુ = સાથી, મિત્ર
-
ડોકું = ગરદન, ડોક
-
ગામડું = ગ્રામ, ગામ
-
હેત = પ્રેમ, સ્નેહ
-
સામટું = બધું, સઘળું
-
પોપટ = શુક, કીર
-
પાદર = ગોંઢું, ભાગોળ
-
અમોઘ = અચૂક, સફળ
-
ઠાવકાઈ = ગંભીરતા, વિવેક
-
તત્કાળ = ત્વરિત, તરત
-
લોચન = આંખ
-
અઘર = હોઠ(નીચેનો)
-
ચાપ = ધનુષ્ય, કામઠું
-
રીત = પદ્ધતિ, ઢબ
-
દુઃખ = પીડા, યાતના
-
કાયમ = નિત્ય, હંમેશા
-
કુદરત = નિસર્ગ, પ્રકૃતિ
-
અંજલિ = ખોબો, પોશ
-
સમંદર = સમુદ્ર, દરિયો
-
હૈયું = હૃદય, ઉર
-
હીર = સત્ત્વ, દૈવત
-
ભોમ = ભૂમિ, જમીન
-
દોહ્યલું = મુશ્કેલ, દુર્લભ
-
શિશુ = બાળક, બચ્ચું
-
ઓસાણ= ચાદ, સ્મૃતિ
-
અદ્ભુત = આશ્ચર્યકારક, અજબ
-
પ્રદેશ = મુલક, ક્ષેત્ર
-
સમગ્ર = સઘળું, તમામ
-
પંડિત = વિદ્વાન, જ્ઞાની
-
સાદ = બૂમ, અવાજ
-
મોકળું = ખુલ્લું, વિશાળ
-
પંડિત = નિષ્ણાત, વિદ્વાન
-
પહાડ = પર્વત, ડુંગર
-
કુમળી= નાજુક, કોમળ
-
મીઠા = મધુર, મિષ્ટ
-
ગાવડી= ગાય, ઘેન
-
લાડકો = વહાલો, પ્યારો
-
સનાતન= શાશ્વત, કાયમી
-
અપ્રતિમ= અનુપમ, અજોડ
-
રકત = લોહી
-
ભૂષણ =ઘરેણું
-
પુર = નગર
-
રાય = રાજા, નૃપ
-
અભિરામ= મનોહર, સુંદર
-
સ્થળ = જગા, સ્થાન
-
મુગ્ધ = મોહક, સુંદર
-
ગરબડ - અવ્યવસ્થા, ગોટાળો
-
શરમ = સંકોચ, ક્ષોભ
-
હેત = પ્રેમ, સ્નેહ
-
નીર = પાણી, જળ
-
નમણી = નાજુક, સુંદર
-
અમી = અમૃત, મીઠાશ
-
જંગલ = વન, અરણ્ય
-
વહ = વર્ષ, સાલ
-
ધરતી = ધરા, પૃથ્વી
-
ગોદ = ખોળો, ઉછંગ
-
વિશેષતા =ખાસિયત, લાક્ષણિકતા
-
સુગંધ = ખુશબુ, સૌરભ
-
અન્ય = બીજું, પરાયું
-
યાદ = સ્મરણ, સ્મૃતિ
-
વન =જંગલ, અરણ્ય
-
બુકો = ઘરડો, વૃદ્ધ
-
ઠંડું = શીતળ, ટાઢું
-
કેદ = જેલ, હેડ
-
રૂપાળું = મોહક, રૂડું
-
અંતર = હૃદય, મન
-
પુરાવો = આધાર, સાબિતી
-
માતા = માત, જનની
-
ચંદ્ર = શશી. ચંદા
-
આંખ = નયન, નેત્ર
-
નીર = જળ, પાણી
-
ચીવટ = ચોકસાઈ, કાળજી
-
મુક્તિ = છુટકારો, સ્વતંત્રતા
-
સૂર્ય= ભાસ્કર, દિવાકર
-
ઈમારત = મકાન, હવેલી
-
ઉલ્લાસ = આનંદ, ઉત્સાહ
-
જટિલ = કઠિન, ગૂંચવાયેલું
-
વડીલ = મુરબ્બી, મોટેરાં
-
કૃષિક = કૃષિકાર, ખેડૂત
-
નભ = આકાશ, વ્યોમ
-
આશિષ = દુવા, આશીર્વાદ
-
નર = પુરુષ, મનુષ્ય
-
વેસૂર =ધૂળ, રેત
-
ભાન = શુદ્ધિ, હોશ
-
ઘર = મકાન, ગૃહ
-
જૂઠું = અસત્ય, ખોટું
-
હોડ = શરત, બોલી
-
કમળ = સરોજ, સરોહ
-
તાજપ= તાજગી, સ્ફૂર્તિ
-
ઠરેલ = ડાહ્યું, શાણું
-
જતન = સંભાળ, સાચવણી
-
શોભા = પ્રતિષ્ઠા, આબરૂ
-
સંત = સાધુ, સજ્જન
-
આગ = દેવતા, અગ્નિ
-
જહાજ = વહાણ, આગબોટ
-
કદ = પ્રમાણ, વિસ્તાર
-
અપમાન = અનાદર, તિરસ્કાર
-
પંથક = પ્રાંત, પ્રદેશ
-
ભેખ = વેશ. દીક્ષા
-
આંખ = નેત્ર, નયન
-
ત્રાસ = જુલમ, પજવણી
-
સાવધાન = ખબરદાર, હોશિયાર
-
-
Gujarati Samanarthi Shabd Dictionary
અહીં ગુજરાતી સમાનાર્થી શબ્દોના ફોટા આપેલ છે જે તમે ડોવનલોઅડ કરી શકો છો.


Nice Sir …. Very Good Content . Thanks For Share It .
Radhe Krishna Ki Love Story
Approval Site ( DoFollow Backlink )
This is a very helpful blog post.
This is a very helpful blog post.