ધોરણ 10 પરિણામ ઓનલાઈન ચેક કેવી રીતે?? How to Check GSEB 10th Result 2022

નમસ્તે મિત્રો આજની આ પોસ્ટમાં આપણે જાણકારી મેળવશું કે ધોરણ 10નો પરિણામ ઓનલાઇન મોબાઇલ કે કમ્પ્યુટર થી કઈ રીતે ચેક કરી શકાય છે.

જો તમે જાણતા નથી કે ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ કેવી રીતે ચેક થશે તો આ પોસ્ટ જરૂર વાંચજો.

ધોરણ 10 પરિણામ રીતે ઓનલાઈન ચેક કરવાનો છે | How to Check GSEB 10th Result 2022

How to Check GSEB 10th Result 2022
ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ ઓનલાઈન ચેક
આ વર્ષે લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 નો રીઝલ્ટ ઓનલાઇન ચેક કરવા તમે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો:

સ્ટેપ 1: તમારા મોબાઈલ પર chrome browser એપ્લિકેશન ઓપન કરો. અથવા ગૂગલ એપ પર આવો

સ્ટેપ 2: ગૂગલ પર આવો અને સર્ચ કરો gseb.org website અથવા આ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3: gseb.org website સર્ચ કર્યા પછી આ વેબસાઈટ ઓપન થશે.

સ્ટેપ 4: અહીં બોર્ડ તમને ધોરણ 10 સિલેક્ટ કરવાનો છે.

સ્ટેપ 5: ત્યાર બાદ તમારી માહિતી ભરી સર્ચ પરક્લિક કરવા નો છે.

પછી1તમારો પરિણામ તમારે સામે હશે

પરિણામની માહિતી થી અપડેટ રહેવા અમારો WhatsApp group જોઈન કરો. 👇👇

https://chat.whatsapp.com/HqL4CjKstVN6T2HkIX2X5T

ધો. 10 ની બોર્ડના પરિણામ અંગે મહત્વના સમાચાર

જૂનના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં પરિણામ જાહેર.. થઈ શકેઃસૂત્ર

ગત વર્ષ કરતા આ વર્ષે 20 દિવસ મોડું પરિણામ હોઈ… શકેઃસૂત્ર
gujarat-board-gseb-org-10th-result-2022

હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મેં માહિના ના એન્ડ સુધી ધોરણ 10 ની મૂલ્યાંકન પેપર ની તપાસણી ની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ ધોરણ 10 ની મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થવાને આરે છે.

જૂનના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં ધોરણ 10 ના પરિણામ જાહેર થઈ શકેઃસૂત્ર

 

શુ તમને ધોરણ 10 પરિણામ મોબાઈલ પર ઓનલાઇન ચેક કરતા આવડે છે???? ના તો આ પોસ્ટ વાંચો 👇👇 નીચે ક્લિક કરો

ધોરણ 10 પરિણામ કેવી રીતે ચેક કરવું??

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ધોરણ 12 કોમર્સ પરિણામ તારીખો | 12Th Commerce Gseb Result 2022

 

 

3 thoughts on “ધોરણ 10 પરિણામ ઓનલાઈન ચેક કેવી રીતે?? How to Check GSEB 10th Result 2022”

Leave a Comment