How to Check Gujarat Board 12th Result 2022 Online/ sms

આજની આ પોસ્ટ માં આપણે ધોરણ 12 આર્ટ એન્ડ કોમર્સ પરિણામ ચેક કરવાની બે રીત વિસે વાત કરશુ અને તમને સરળતાથી સમજાવી શુ.

How to Check Gujarat Board 12th Result 2022 in Online ?

GSEB 12th art and commerce HSC 2022 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે આર્ટ અને કોમર્સના વિદ્યાર્થીઓ પોતાનો પરિણામ ઓનલાઇન કઈ રીતે ચેક કરવું એ અંગે માર્ગદર્શન આપું છે.

અહીં નીચે તમને 12th GSEB 2022 Art and commerce result ઓનલાઈન કઈ રીતે ચેક કરવા એ માટે ફોટો સાથે સ્ટેપ આપેલ છે જેથી તમે સરળતાથી સમજી શકો.

સ્ટેપ ૧: સૌથી પહેલા તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ઓફિશ્યલ વેબસાઈટ પર આવી જવાનો છે.

GSEB ની ઑફિશ્યલ વેબસાઈટની લિંક નીચે આપેલ છે. તમે આ લિંક પર ક્લિક કરી ને GESB ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકો છો.

HTTPS://GSEB.OEG

અથવા ગૂગલ પર gseb org website સર્ચ કરો અને gseb.org વેબસાઈટ ઓપન કરો.

સ્ટેપ ૨: GSEB.OEG વેબસાઈટ પર આવ્યા પછી આ પ્રમાણે એક પેજ ઓપન થશે.

How to Check Gujarat Board 12th Result 2022 Online/ sms arts and commerce
How to Check Gujarat Board 12th Result 2022 Online/ sms arts and commerce

સ્ટેપ ૩: અહીં તમને તમારા 6 ડિજિત નો સીટ નંબર નાખવાના છે. અને એની પહેલા તમારા સીટ નંબર પહેલા જે બ્લોક છે એ સિલેક્ટ કરવા નો છે. (નોંધ: જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જ આ સુવિધા ઉપલબ્ધ થશે.)

સ્ટેપ ૪: સ્ટેપ 3 પૂર્ણ કર્યા બાદ તમે “go” બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5: હવે તમારો પરિણામ તમારી સામે આવી જશે.

How to check GSEB HSC 12th Results 2022 via SMS

આ પહેલા અમે તમને સરળતાથી સમજાવ્યું કે તમે ગુજરાત બોર્ડ ધોરણ 12 નો પરિણામ ઓનલાઈન વેબસાઇટ થી કઈ રીતે ચેક કરી શકો છો.

પણ હવે અમે તમેં બતાવીશું કે તમે 12th gseb પરિણામ એસએમએસ દ્ધારા કઈ રીતે જોઈ શકો છો.

Sms થી GSEB 12th HSC Results 2022 ચેક કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો.

સ્ટેપ 1: તમારા મોબાઈલ પર sms માટેનો જે એપ્લિકેશન છે તે ઓપન કરો1.

સ્ટેપ 2: હવે “send massage” અથવા “new massage” પર ક્લિક કરો

સ્ટેપ 3: હોવી “to” લખેલ હશે ત્યાં આ નંબર નાખો 👉 58888111

સ્ટેપ 4: હવે મેસેજ ટાઈપ કરો આ ફોર્મેટ માં 👇

GJ12S<space>Roll Number

GJ12S ટાઈપ કરી space લખવાનું નથી સ્પેસ છોડવાનું છે અને ત્યાર બાદ તમારા સીટ નંબર નાખવા ના છે.

ધોરણ 12 પરિણામ આ રીતે કરવાનો છે ચેક | How to Check GSEB 12th Result 2022

હવે સેન્ડ કરો પર ક્લિક કરો

ત્યાર બાદ તમારો પરિણામ તમારી સામે હશે.