ઇન્ડિયન પોસ્ટ એ GDS ની 3જી મેરીટ લિસ્ટ જાહેર કરી આવી રીતે કરો pdf ડાઉનલોડ

India Post GDS 3rd Merit List 2023: ભારતીય પોસ્ટ દ્ધારા તાજેતરમાં ગ્રામીણ ડાક સેવા (gds) માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આજે આ માટે ત્રીજી મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે.

ગ્રામીણ ડાક સેવા (gds) ની ભરતીમાં આવેદન કરવા વાળા દરેક વ્યક્તિઓ જે મેરિટ લિસ્ટ ની રાહ જોઈ રહ્યા હતા તેમને માટે સારા સમાચાર છે.

આ પહેલા ઇન્ડિયન પોસ્ટ દ્ધારા ગ્રામીણ ડાક સેવા (gds) ભરતી માટેની બે મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવી છે. હાલ ત્રીજી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે.

ઇન્ડિયન પોસ્ટ ગ્રામીણ ડાક સેવા (gds) ત્રીજી મેરીત લિસ્ટ

ભારતમાં ગ્રામીણ ડાક સેવા કે જેને GDS ના નામે પણ ઓળખવામાં આવે છે. આ એક સરકારી હોદો છે જેની ભારતમાં હંમેશા ઉચ્ચ માંગ રહી છે.

તેથી જ ભારતીય યુવાઓ માં આ હોદો એક મનપસંદ સરકારી નોકરી છે.

ઇન્ડિયન પોસ્ટ એ તાજેતરમાં gds ની ભરતી 2023 માટેની ત્રીજી મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે.

જે ઉમેદવારોનો નામ આ ત્રીજી મેરીત લિસ્ટ માં આવેલ હશે તેમને હવે નોકરીની ઓફર કરતા પહેલા તેના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને અન્ય પસંદગી પક્રિયા માંથી પસાર થવું પડશે.

ભારતીય ટપાલ ગ્રામીણ ડાક સેવા (gds) ત્રીજી મેરીત લિસ્ટ જાહેર

સંસ્થાનો નામ ભારતીય ટપાલ

પોસ્ટનો નામ

શ્રેણી ઇન્ડિયન પોસ્ટ GDS 3 જી મેરીત લિસ્ટ

ખાલી જગ્યાઓ 40,889

નોકરીનો સ્થાન રાજ્ય/જ્યાં અરજી કરેલ

ઓફિશિયલ વેબસાઈટ india post ga

ઇન્ડિયા પોસ્ટ GDS ત્રીજી મેરીટ લિસ્ટ કઇ રીતે જોવી?

Gds માટે ના ઉમેદવારો એ ત્રીજી મેરીટ લિસ્ટ જોવા માટે નીચે મુજબ પગલાંઓ નો પાલન કરવો:

સોંથી પહેલા તમે ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. અહીં ક્લિક કરીને તમે ઓફિશિયલ વેબસાઈટ પર જઈ શકો છો.

ત્યાર બાદ વેબસાઇટ પર “GDS ભરતી” ટેબ હશે તેના પર ક્લિક કરો.

ત્યાં “ઇન્ડિયન પોસ્ટ gds ત્રીજી મેરિટ લિસ્ટ” ઓપસન હશે તેના પર ક્લિક કરો.

આટલું કર્યા બાદ મેરીટ લિસ્ટ તમારા ડિવાઇસના સ્ક્રીન પર દેખાશે.

ઉમેદવારો એ પોતાનો નામ અને રોલ નંબર અહીંથી જોઈ સક્સે.

Cutoff for GDS 3rd merit list | ઇન્ડિયા પોસ્ટ gds કટઓફ

ભારતીય ટપાલ દ્ધારા ગ્રામીણ ડાક સેવા (gds) ની ત્રીજી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે.

આ લિસ્ટમાં કટઓફ ઉમેદવારના ગુણની ગણતરી અને દરેક રાજ્યમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓની કુલ સંખ્યા અને તે પદ માટે અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાના આધારે કરવામાં આવે છે.

હાલ માં બહાર પાડવામાં આવેલ ત્રીજી મેરીત લિસ્ટ માં કટઓફ સામાન્ય રીતે અગાઉ કરતા વધારે જ હોય છે

 

ઉમેદવારોના રાજ્ય અને અને તેના કેટેગરીના આધારિત બદલાય છે આનો કારણ એ છે કે માત્ર ટોચના ઉમેદવારો જ તેને અંતિમ યાદીમાં સ્થાન પામે છે.

 

ભારતીય ટપાલ GDS 3જી મેરીત લિસ્ટ અપડેટ

ભારતીય ટપાલ વિભાગે તાજેતરમાં gds ની ભરતી જાહેર કરી હતી હાલ આ અંગે તેની 3જી મેરીત લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ અગાઉ ભારતીય ટપાલ વિભાગ દ્વારા.2 મેરીત લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે.

આ મેરીત લિસ્ટમાં જે ઉમેદવારોની પસંદગી થઈ હશે એ ઉમેદવાર વારો ના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે ત્યાર બાદ અન્ય પસંદગી પક્રિયા માંથી પસાર થવાનું રહશે.

Leave a Comment