PayTM શુ છે? પેટીએમ વોલેટ શું છે? સંપૂર્ણ માહિતી
પેટીએમ ની સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં તમને પેટીએમ વિશે સંપૂર્ણ માહિતી આપી છે જે તમને પેટીએમ એપ ના ઉપયોગ વિશે મદદરૂપ હશે. પેટીએમ (PayTM) શુ છે? પેટીએમ કે જેનો પૂરો નામ “Pay Through Mobile” છે. જે એક ભારતીય ઇલેકટ્રોનિક પેમેટન કંપની છે. પેટીએમ ની સ્થાપના તેની પેરન્ટ્સ કંપની One97 Communications ના માલિક વિજય … Read more