class="post-template-default single single-post postid-2582 single-format-standard wp-custom-logo wp-embed-responsive right-sidebar nav-below-header separate-containers nav-search-enabled header-aligned-left dropdown-hover" itemtype="https://schema.org/Blog" itemscope>

quiz.g3q.co.in First Week Question List in Gujarati

The GUJARAT GYAN GURU QUIZ (G3Q)

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકનામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ઘોરણ અપના જાતિના (સ્ત્રી/પુરૂષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ નર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

quiz.g3q.co.in First Week Question List in Gujarati

1, PMFBY (પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના) ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે ?

2. કઈ યોજનાથી ગુજરાતનો ખેડૂત વિશ્વના સંપર્કમાં આવ્યો ?

૩. ભારતમાં પીએમ કિસાન પોજના કહ્યા વર્ષથી કાર્પેરત થઈ છે ?

4. ગુજરાત રાજ્યમાં ઈન્ડો-ઇઝરામલ વર્ક પ્લાન હેઠળ કયા સ્થળે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો કાર્યરત કરવામાં આવ્યું છે ?

5. ગુજરાતમાં ગીર ગાય અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?

6. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગ ખાતા માટેનું માછીમારી બોટનુ રજિસ્ટ્રેશનનું વેબ બેઝ પોર્ટલ ક્યું છે 7

7. પડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) પોજના ક્યારે શરૂ કરી ?

8. ધોરણ 10માં 70 ટકાથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અપાસ કરવા માટે કઈ યોજના અંતર્ગત દર મહિને રૂ. 15,000 મળી શકે ?

9. ફિલેટથી (શોખ તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનના પ્રોત્સાહન માટે શિષ્યવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે કઈ પોજના શરૂ કરવામાં આવી છે ?

1), જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેરિટના આધારે અપાતી ચીફ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કૉમનું સંક્ષિપ્ત રૂપ કર્યુ છે જે

1, ઇનોવેશનને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ વ્યાપ વધારવા કોલેજોમાં રોની રચના કરવામાં આવી છે ?

12. MBBS કરની વિદ્યાર્થિનીઓને બાર્થિક સહાય કરવાની પોજના કઈ છે ?

18. SSIP નીતિના વધુ સારા અમલીકરણ અને લાભો માટે ગુજરાત સરકાર દ્વારા SSIP હેઠળ કપા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે ? 14. કઈ પોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે જ

15. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 200 મેગાવોટનો સૌવાર પાર્ક ગુજરાતમાં ક્યાં નિર્માણાધીન છે ?

16. ભારતમાં પવન ઊર્જાના ઉત્પાદનમાં બીજું સૌથી મોટું રાજ્ય કર્યુ છે.? 17. કોને એનર્જી એફિશિયન્ટ યુનિટ તરીકે ઊર્જા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા માટેનો C) રાષ્ટ્રીય પુરસ્કાર-2013 મળ્યો હતો ?

18. સોલાર મરખા મિશનનો શુભારંભ કોણે કર્યો હતો ?

19. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયા આવેલો છે ?

20. PFMSને લાગુ કરનાર કચેરીનું નામ જણાવો.

21. જો કોઈ એકમ એક જ રાજ્યમાં એકથી વધુ શાખાઓ ધરાવતુ હોય, તો બધી જ શાખાઓ માટે CST નોંધણીનો શો નિયમ છે ?

22. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ?

23. અટલ પેન્શન યોજના અંતર્ગત 6 માસ સુધી પ્રીમિયમ ના ભરી શકાય તો શું થાય છે ?

24. ગુજરાત રાજ્યમાં સમરસ સામાન્ય સમસ-સતત પાંચમી વખત) વધે ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર

દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ? 25. ગુજરાત સરકાર દ્વારા તા 31/01/2022ની સ્થિતિએ નોવેલ કોરોના વાઈરસ (કોવિડ 19)ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમયાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલ કોરોના વોરિયર્સના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને

કેટલી રકમની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

26. મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના કયા રાજાએ કર્યું હતું ?

27. નાંધીનગરના સંસ્કૃતિનુંજ ખાતે યોજાયેલા વર્ષ 2020ના 25મા વસંતોત્સવની થીમ શી હતી જ

28. મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા સૂર્યનું પ્રથમ કિરણ કોને પ્રકાશિત કરે છે ?

29. ચરકુલા નૃત્ય કયા રાજ્યમાં ભજવાય છે ?

30. માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદગુરુનો જીવનકાળ ક્યો છે.

31. જંગલ વિસ્તારમાં રહેતા કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજના અંતર્ગત કુટુંબદીઠ દરવર્ષે કેટલા વાંસ આપવામાં આવે છે.

?

32. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ પાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ ક્યાંથી મળશે ?

?

33. બાયોગેસ/સોલર કુકર વિતરણ યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે. જ

34. ગ્રામ વન ઉછેર યોજના અન્વયે વાવેતરમાંથી સ્થાનિક લોકો કયી કિમતે લઈ જઈ શકે છે ? છે

35. વિરાસત વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

36. જિલ્લાના નાધબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગને અરજી આપ્યથી ગ્રામ પંચાપતોને કેટલા રોપાની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે ?

37. ભારતમાં, ગુજરાતના મેન્ગ્રોવ આમરણ કપા નંબર પર છે 7

38. ISFR રિપોર્ટ હેઠળ નીચેનામાંથી શેનું મૂલ્યાંકન કરાય છે ?

39. ભારતમાં નોંધાયેલ પ્રાણીનોની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સંધિપાદ જોવા મળે છે

40, ભારતમાં લુપ્ત (Extinct-Ex) કૌટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?

41. ક્યા સમયગાળા દરમિયાન તમામ ખાદી ગ્રામોદ્યોગ ભવનો લોકોને વિવિધ ખાદી ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપે છે ?

42. NAPCCનું પૂરું નામ શું છે ?.

43. NAMO ટેબ્લેટ કોને આપવામાં આવે છે ?

4. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પોલિસી હેઠળ કર્યો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ?

45 નીચેના પૈકીનું કયું સ્થળ ગુજરાત સરકાર દ્વારા ઇકો કેમ્પ સાઈટ તરીકે વિકસાવવામાં આવ્યું છે ? 46. કયો વિભાગ હોમગાર્ડઝની પ્રવૃત્તિને માર્ગદર્શન આપે છે ?

7. ભારતીય નૌ સેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

48. ભારતની 2001ની વસતીગણતરી મુજબ સૌથી ઓછો ગ્રામીણ જનસંખ્યા ધરાવતું રાજ્ય કર્યું છે ?

49. RKSનું પૂરું નામ આપો.

50. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?

કા, ભારતમાં સ્વદેશી અને વૈકલ્પિક ચિકિત્સા પ્રણાલીના શિક્ષણ, સંશોધન અને પ્રસાર 52. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ?

માટે ક્યું મંત્રાલય જવાબદાર છે. 7

55, ગર્ભાવસ્થા અને ડિલિવરી સેવાઓ સંબંધિત પ્રશ્નો માટે આપણે કોનો સંપર્ક કરવો જોઈએ ?

5. કયા વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી છે ?

55. કેટલા વર્ષ સુધી બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાનાં રહે છે ?

56. રોગી કલ્યાણ સમિતિનો મુખ્ય ઉદ્દેશ શો છે ? 5. મુક્ત વેપારનીતિમાં કઈ બાબત મહત્ત્વની હોય

છે?

58, ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે નીચેના પૈકી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે ? 59. ઇ-ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ? =

60. દેશમાં ડેનિમના ઉત્પાદક તરીકે ગુજરાતનું કયું સ્થાન છે?

61. બેલાડિલા શેના માટે પ્રખ્યાત છે ?

62. નીચેનામાંથી કયા રાજ્યમાં હટ્ટી સોનાની ખાણ આવેલી છે

હું

63. નીચેનામાંથી કયા શહેરની ઔદ્યૉગિક વસાહતમાં મેડીકલ વાન કાર્યરત છે ?

64. ભારત સરકારની સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમથી કેવો લાભ મળવાપાત્ર છે ? 65. ગુજરાત સરકારે ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી માટે કઈ એજન્સીને શ્રમિક સહાયતા કેન્દ્ર તરીકે જાહેર કરી છે જ

66. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના હેઠળ કેટલું કવચ પૂરું પાડવામાં આવે છે ?

67. ગુજરાત સરકાર દ્વારા “સક્ષમ- KVK 20° યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

68. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પુવાનોમાં જરૂરી કૌશલ્પના વિકાસ માટેનું સ્કિલ ઇન્ડિયા મિરાન ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું ?

69. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કામદારની દીકરીને એનાપત કરાયેલા બોન્ડને કોણ વટાવી શકે છે ?

70. કો અધિનિયમ સિવિલ એરક્રાફ્ટનું ઉત્પાદન, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, આપાત અને નિકાસ અને એરોડ્રામના લાઇસન્સનું નિયમન કરે છે ?

7), “જમ્મુ કાશ્મીર અને લદ્દાખની કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્થાપના ક્યારે કરવામાં આવી ?

72. મંજૂરી વિના સંસદમા કેટલા દિવસની ગેરહાજરી પછી સંસદસભ્યને ગેરલાયક ઠેરવી શકાય ?

75. ભારતમાં કયા પ્રકારનો સમાજવાદ છે ?

74. રાજ્યના રાજ્યપાલને કેવી રીતે હટાવી શકાય ?

75. સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

76. PANનો અર્થ શું છે ?

77. પ્રધાનમંત્રી મુદ્રા પોજનામાં લોન ક્યાંથી મેળવી શકાય છે જે

TE. અર્બન વાઇફાઇ અંતર્ગત wiki hotspotનું નામ શું છે ?

79. અટલ ભુજલ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?

80. પ્રધાનમંત્રી આવાસ પોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?

81..કઈ સિચાઈ પ્રથા માત્તમ જળ સંરક્ષણ તરફ દોરી જાય છે ?

82. કયા રાજયમાં વાંસ-ટપક-સિંચાઈ પદ્ધતિ પ્રચલિત છે?

83. કડાણા જળાશય અને નર્મદાના વધારાના પૂરના પાણીને ગુજરાતમાં પાણીની અછતવાળા વિસ્તારોમાં વાળવા માટે કઈ કેનાલની સ્થાપના કરવામાં આવી

27

B. COC દ્વારા ઉપયોગમાં લેવાતી ભૃગ તકનીક શું છે ?

85. ગામડાઓમાં પાણી પુરવઠાને માપવા અને મોનિટર કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ પ્રકારની આધુનિક ટેક્નોલોજી આધારિત સિસ્ટમ મૂકવામાં આવી છે.

?

86. માર્ચ 2022થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કેટલા લાખ નોકરીઓનું સર્જન કરવામાં

આવ્યું ?

87, જામનગર કઈ નદીના કિનારે આવેલ છે ?

88. શહેરી વિરનારમાં મળતી સગવડો ગ્રામ્ય કક્ષાએ મળે તે હેતુથી કર્યુ મિશન કાર્યરત છે ?

89. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ?

90. સ્વામિત્વ !SVATVA) પોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

1. ગુજરાતમાં તીર્થંગામ પાવનગામ હેઠળ તીર્થ ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ? 92. ઈ-ગ્રામ સ્વરાજ એ શું છે ?

93. મુરમુગાવ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?

94. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

95, સીમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાતમાં કથા સ્થળે થયું હતું ?

96. ભારત સરકારની કઈ પહેલ હેઠળ વંદે ભારત એક્સપ્રેસની ડિઝાઈન અને ઉત્પાદન ચૈન્નઈના પેરામ્બુર ખાને ઇન્ટિગ્રલ કૌચ ફેક્ટરી (આઈસીએફ) દ્વારા

કરવામાં આવ્યું હતું ?

97. મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પર બનેલ સૌથી મોટું અને એકમાત્ર મ્યુઝિયમ કયું છે ?

98. વ્યક્તિગત સુખાકારીને જાળવવાના અથવા વધારવાના ધ્યેય સાથે સંકળાયેલો મુસાફરી અને આનંદ અથવા વ્યવસાય માટે મુસાફરી કરતી વખતે શારીરિક,

99. માનસિક, આધ્યાત્મિક અથવા પર્યાવરણીય સુંદરતાની શોધનો સમાવેશ થાય છે. તેનુ નામ ક્યું છે ?

99. ભારતનો સૌથી લાંબો રોડ બ્રિજ કર્યો છે ?

100. મહાત્મા મંદિરના તમામ સેમિનાર હોલની કુલ બેઠક ક્ષમતા કેટલી છે?

101, FASTIનું સમગ્ર સંચાલન કોણ કરે છે ?

102. નીચેનામાંથી કા મુખ્ય કોરિડોર માર્ગ અને મકાન વિભાગ અતર્ગત આવતો નથી”

103. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ક્યારે શરૂ કરવામાં આવ્યો ?

104. ભારતના ચાર મહાનગરો વચ્ચેનો સમય અને અંતર ઘટાડવા માટે કો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે? 105, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિપાંગ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે કેટલી સહાય મળવા પાત્ર છે ?

106. કઈ સમિતિ કમિશને ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમની ભલામણ કરી હતી ?

107, કઈ યોજના થકી બાળકીનાં માતાપિતાના ખાતામાં પૈસા જમા કરાવવા પર વધારે વ્યાજ દર મળે છે ?

108. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલાં બાળકોને કોના આદેશ હેઠળ પ્લેસ ઓફ સેફ્ટીમાં રાખવામાં આવે છે ?

109, નોકરીના સંદર્ભમાં O345નું પૂરું નામ શું છે ?

110. આદિવાસી શિક્ષા ત્રણ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કબની વાર્ષિકખાવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?

III, MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?

112. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજનાનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબો માટે

કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?

115. ઇન્સ્ટ્રુમેન્ટલ આસિસ્ટન્ટ ફોર મેડિકલ, ઇજનેરી, ડિપ્લોમા સ્ટુડન્ટ યોજનાનો લાભ કથા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?

14, અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીનાં બાળકોના શિક્ષણ માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ?

115, મેડિકલ, એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી, પોલિટેક્નિકા, બૉ, એમબીએ, બાસાયન્સ વગેરે અઘ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુÊિન જાતિના

વિદ્યાર્થીઓને મોંઘા પુસ્તકો ખરીદમાં ન પડે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?

116. કયા પોર્ટલ પર રમતવીર ખેલાડી તેમની સિદ્ધિઓ અપલોડ કરી શકે છે જેનાથી તેઓને સરકારી યોજનાઓનો લાભ મળી શકે ?

117, હિરોલા જૂથ પાણી પુરવઠા યોજના ક્યા જિલ્લામાં કાર્યરત છે ?

118. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ વિદ્યાર્થીઓને પ્રતિમાસ અભ્યાસની સાથે કેટલા રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળે છે ? 119 ખેલો ઈન્ડિયા- 2022 અંતર્ગત 10 મી. એરરાઈફલ ઈવેન્ટમાં સુવાર્ણ ચંદ્રક વિજેતા મહિલા ખેલાડીનું નામ આપો

120. નારી અદાલતમાં ન્યાય મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે?

121. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની સહાય મેળવવા માટે કેટલા દિવસ પૂર્વે આંગણવાડી કેન્દ્રમાં નોંઘણી કરાવવી પડે છે ?

122. કઈ યોજનામાં ખાનગી દવાખાનામાં કસવવામાં આવતી પ્રસૂતિ વિનામૂલ્યે હોય છે ? 123. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજય સરકારે કપા મિશનની શરૂઆત કરેલ છે

124. માતા તેમજ નવજાત બાળકને હોસ્પિટલથી તેમના ઘરે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ

એમ્બ્યુલન્સ સેવા કયા નામે

ઓળખાય છે ?

125. જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી ?

Leave a Comment

શાળામાં ભણ્યા વિના કવિ બની ગયા, જાણો બાલામણિ અમ્માના જીવન વિશે ખાસ વાતો Balamani Amma Eknath Shinde: ઓટો ડ્રાઈવરથી મુખ્યમંત્રી સુધીની સફર Bank of Baroda Recruitment 2022: બેંક માં નોકરી | અરજી ચાલુ ….. 6 વર્ષ ની ઉમર કચ્છના Rajveer Rajgor ઇન્સ્ટાગ્રામ પર 1.6 million ફોલોઅર્સ બેસ્ટ કિંમત માં બેસ્ટ Smart Watch | આટલી ઓછી કિંમત ₹179……..