vidmate app download (vidmate ડાઉનલોડ) કરવા માટે, વીડમેટ ડાઉનલોડ કરના હૈ?, vidmate એપ્લિકેશન, vidmate ડાઉનલોડ કરવાનું, વિડમેટ કેસે ડાઉનલોડ કરે?, જૂનું vidmate, વિડમેટ કેસે ડાઉનલોડ કિયા જાતા હૈ? vidmate ડાઉનલોડ કરવા માટે
vidmate ડાઉનલોડ કરો: નમસ્તે મિત્રો તમારા બધાનો અમારી વેબસાઈટ ના આ પોસ્ટ પર સ્વાગત છે, આ પોસ્ટ માં અમે તમને vidmate ડાઉનલોડ કરવા માટે લિંક આપી છે કે જેના થી તમે vidmate એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
vidmate એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલ છે તમે નીચે જઈ vidmate apk download કરી સકો છો.
જો તમે વિડમેટ એપ વિશે કાઈ જાણતા નથી તો કોઈ વાત નહીં આપણે આ પોસ્ટ માં વિડમેટ app સુમપૂર્ણ માહિતી મેળવી શુ.
વિડમેટ app શુ છે?
મિત્રો વિડમેટ app એ બહુ પોપ્યુલર વિડિઓ ડાઉનલોડ એપ છે કે જે ના મદદ થી તમે યૂટ્યૂબ વિડિઓ ડાઉનલોડ કરી શકો છો જે તમે યૂટ્યૂબ એપ માં નથી કરી શકતા તેવીજ રીતે તમે whatsapp status, instagram story, instagram real, instagram video ને ફ્રી માં ડાઉનલોડ કરી સકો તેની સુવિધા આપે છે.
વિડમેટ એપ પર તમે ન માત્ર યુટ્યૂબ વિડિઓ, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, whatsapp status ને ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે પણ તેની સાથે તમને મ્યુઝિક ડાઉનલોડ કરવાની પણ સુવિધા આપે છે અને તેની સાથે ટીવી સીરીયલ, ટીવી શો, નવી મુવી અને પિક્ચર, વેબ સિરીઝ ને પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો.
વિડમેટ app એપ એ મોબાઈલ માં એન્ડ્રોઈડ, ios બને માટે ઉપલબ્ધ છે અને અને કમ્પ્યુટર કે pc માટે windows, LOS માટે ઉપલબ્ધ છે.
જો તમારા પાસે એન્ડ્રોઇડ ફોન છે તો તમે તમારા ફોન માં દરેક એપ પ્લે સ્ટોર થી ડાઉનલોડ કરતા હશો પણ vidmate એપ તમે પ્લે સ્ટોર થી download નથી કરી શકતા કારણ કે vidmate app એન્ડ્રોઈડ માટે પ્લે સ્ટોર પર અવરેબલ નથી.
વિડમેટ app એ વિડિઓ, સ્ટોરી, સ્ટેટ્સ ડાઉનલોડ કરવા માટે જ નહીં પણ તેની સાથે અન્ય બીજી સુવિધાઓ પણ આપે છે તો ચાલો એક એક કરીને તેના વિશે જાણીએ.
vidmate એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરવી (વિડમેટ કેસે ડાઉનલોડ કિયા જાતા હૈ) vidmate ડાઉનલોડ કરવું છે

vidmate ડાઉનલોડ કરો સ્ટેપ બાય સ્ટેપ સમજો
સ્ટેપ1: vidmate (વિડમેટ) ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ Download બટન ક્લિક કરો.
સ્ટેપ2: Download બટન પર ક્લિક કર્યા બાદ બીજો પેજ ઓપન થશે ત્યાં 50 સેકેન્ડ રાહ જુઓ, 50 સેકેન્ડ પછી એક Download બટન દેખાશે તેના પર ક્લિક કરો.
સ્ટેપ3: Download પર ક્લિક કરશો તો vidmate apk ડાઉનલોડ થઈ જશે.
Vidmate App ઇન્સ્ટોલ કઈ રીતે કરવો
વિડમેટ એપ ડાઉનલોડ કર્યા બાદ ત્યાં તમને ઇન્સ્ટોલ લખેલ હશે તેના પર ક્લિક કરી તમે વિડમેટ એપ ને તમારા ફોન માં ઇન્સ્ટોલ કરી શકશો.
Vidmate App Feature
● YouTube Video Download: તમે યૂટ્યૂબ ની એપ પર યૂટ્યૂબ ના વિડિઓ ડાઉનલોડ કરી તમારી ગેલેરઆ સેવ કરી શકતા નથી પણ વિડમેટ એપ પર તમે યૂટ્યૂબ ના વિડિઓ ડાઉનલોડ કરી શકો છો.
● Audio Download: તમે યૂટ્યૂબ પર ધના બધા ગીતો ના વિડિઓ સાંભળતાં હસો અને તમને કેટલાય ગીતો હશે જે તમને મસ્ત લાગતા હશે તો તમે તે ગીત ને ડાઉનલોડ કરવા માંગતા હસો તો તમે વિડમેટ પર તે વિડિઓ નો ઓડીઓ ને MP3, MP4, M4A ના ફોર્મેટ માં ડાઉનલોડ કરી શકો છો.
● Instagram Story Download: તમારા ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી સ્ટોરી જોતા હસો તો હોઈ શકે કે તમને એ માંથી કોઈ સ્ટોરી પસંદ આવી જાય અને તમે એ સ્ટોરી ને ડાઉનલોડ કરવા માંગતા હસો તો તમે વિડમેટ પર ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરી તમે ડાઉનલોડ કરી શકો છો.
● Whatsapp Status Download: તમે Whatsapp નો યૂઝ તો કરતા જ હસો તો તમારા કેટલા મિત્રો કે પરિવાર માં એવા લોકો હશે જે મના સ્ટેટ્સ તમને ખૂબ ગમતા હશે તો તમે તે સ્ટેટ્સ ને વિડમેટ દ્ધારા ડાઉનલોડ કરી શકો છો.
● Social media Video Download: તમે Facebook, instagram, twitter મુ ઉપયોગ તો કરતા જ હસો તો ત્યાં તમને કેટલા વિડિઓ ગમતા હશે એ video તમે vidmate પર થી ડાઉનલોડ કરી સકો છો.
વિડમેટ પર એકાઉન્ટ કેવીરીતે બનાવવું
જો તમે વિડમેટ પર એકાઉન્ટ બનાવવા માંગતા હોવ તો તમે નીચે આપેલ સ્ટૅપ પ્રમાણે વિડમેટ પર એકાઉન્ટ બનાવી શકો છો.
વિડમેટ પર એકાઉન્ટ બનાવવા ના સ્ટેપ
સ્ટૅપ 1: સૌથી પહેલા તમે વિડમેટ એપ ને ઓપન કરો.
સ્ટેપ 2: વિડમેટ એપ ને ઓપન કર્યા પછી વ્યક્તિ ના સિમ્બોલ પર ક્લિક કરો.
સ્ટેપ 3: વ્યક્તિ ના સિમ્બોલ પર ક્લિક કર્યા પછી ત્યાં લાલ રંગ માં sign in લખેલું હશે તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: ત્યાર પછી ગૂગલ લખેલું હશે તેના પર ક્લિક કરો.
સ્ટેપ 5: ત્યાર પછી તમારા ફોન માં રહેલ બધા ઈ મેલ આઈડી આવી જશે તમે એમ થી માં એકાઉન્ટ બમવવા માંગતા હોવ તે ઇ મેલ આઈડી સિલેકટ કરો.
હવે તમારો વિડમેટ પર એકાઉન્ટ તૈયાર છે.
આ પોસ્ટ માં શુ છે
આ પોસ્ટમાં તમને vidmate ડાઉનલોડ કરવા માટે લિંક આપી છે જેથી તમે vidmate એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને સાથે વિડમેટ કેસે ડાઉનલોડ કિયા જાતા હૈ તે પણ શીખવ્યું છે.