આજે afganistan vs new zeeland ની મેચ છે.

જો Afghanistan જીતે તો ભારત સેમી ફાઇનલ માં પહોંચી શકે છે.

પણ જો new zeeland જીતે તો ભારત T20 વૉલ્ડ કપ માંથી બહાર થઈ જશે

માટે આજે બધા ભારતીય ફેન આ મેચ પર નજર હશે અને અફઘાનિસ્તાન ની જીત માટે પ્રાર્થના કરશે.