દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે. તેણે પોતે આજે સવારે  ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ આજે સવારે  ટ્વીટ કરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ અંગેની માહિતી આપતા જણાવ્યુ હતું કે,

અરવિંદ કેજરીવાલ આજે સવારે  ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપતા જણાવ્યુ કે, દિલ્લીના મુખ્યમંત્રી Arvind Kejriwal કોરોના રિપોર્ટ પોઝિટિવ

હું કોરોના પોઝિટિવ મળી આવ્યો છું. મેં મારી જાતને ઘરની અંદર ક્વોરેન્ટાઇન કર્યા છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાને આઈસોલેટ રાખવા જોઈએ અને પોતાનો ટેસ્ટ કરાવવો જોઈએ.