અત્યારે સરકારી અને અર્ધ સરકારી કંપનીઓમાં નોકરીની સુવર્ણ તક આવી રહી છે.

Bank of Baroda Recruitment 2022: 

અત્યારે સરકારી અને અર્ધ સરકારી કંપનીઓમાં નોકરીની સુવર્ણ તક આવી રહી છે.

Bank of Baroda Recruitment 2022: 

કોર્પોરેટ અને સંસ્થાકીય ધિરાણ વિભાગ માટે વિશેષજ્ઞ અધિકારી (SO)ની જગ્યાઓ માટે નિયમિત ધોરણે અરજીઓ આમંત્રિત કરી છે.

Bank of Baroda Recruitment 2022: 

બેંકમાં વિશેષ અધિકારીની નોકરીનું સપનું જોતા યુવાનો માટે આ ભરતી તકોની વણઝાર લઈને આવી છે.

Bank of Baroda Recruitment 2022: 

તેમાં અરજી કરવા માટે તથા તેને લગતી સંપૂર્ણ માહિતી તમે બેંકની વેબસાઈટ પરથી મેળવી શકો છો.

Bank of Baroda Recruitment 2022: 

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ - www.bankofbaroda.in દ્વારા અરજી કરી શકે છે.

Bank of Baroda Recruitment 2022: 

આ ભરતી અભિયાન દ્વારા કુલ 325 જગ્યાઓ ભરવામાં આવશે. નોકરી માટે અરજી કરવા માંગતા લોકો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 22 જૂન, 2022ના રોજ શરૂ થઈ ચુકી છે.

Bank of Baroda Recruitment 2022: 

રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ : 12 જુલાઈ, 2022 BOB પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Bank of Baroda Recruitment 2022: