આ સ્માર્ટ વૉચ tagg બ્રાન્ડ નો પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ/સ્માર્ટ વૉચ નું નામ tagg verve neo છે.
Tagg Verve Neo સ્માર્ટ વૉચ એ ખાસ કરીને યુવાનો ને ધ્યાન માં રાખીને તૈયાર કરવા માં આવી છે.
જો વાત કરવામાં આવે આ સ્માર્ટ વૉચના Screen Size ની તો એ 1.69 Inches ની છે.
આ સ્માર્ટ વૉચનો Special Feature એ Heart Rate Monitor નો છે. આવું અમાજોન ઇન્ડિયા ના પ્રોડક્ટ ડિસ્ક્રિપ્ટન માં લખેલ છે.
Tagg Verve Neo સ્માર્ટ વૉચ આ રંગમાં ઉપલબ્ધ છે: Black, blue, Green, Rose Gold, Gold, Gold Black, Pink, Silver Grey
આ સ્માર્ટ વૉચ Supported Application આ પ્રમાણે છે : Sleep Monitor, Reminders, GPS, Heart Rate Monitor
tagg verve neo સ્માર્ટ વૉચ ની કિંમત અમાજોન પર ₹1,799 ની છે. આ કિંમત બ્લેક રંગ પર છે આ કિંમત અલગ અલગ રંગ માટે અલગ અલગ છે.
હવે જો તમે આ Smart watch ખરીદવા માંગતા હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Amazonથી ખરીદી શકો છો.