ગુજરાત: હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનું 2022 નું પરિણામ આજે સાંજે 6:PM વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનું 2022 નું પરિણામ gsssb.gujarat.gov.in ઓફિશ્યલ વેબસાઈટ પર જઈ ને ચેક કરી શકાય છે

હેડ ક્લાર્કની ભરતી નું પરીક્ષાનું પરિણામ gsssb.gujarat.gov.in પર કઈ રીતે ચેક કરવા નું છે? સમજો સરળતાથી આગર

સ્ટેપ 1; સૌ થી પહેલા તમે આ ઓફિશ્યલ વેબસાઈટ પર આવી જાઓ. વેબસાઈટ પર જવા આ લિંક પર ક્લિક કરો gsssb.gujarat.gov.in

સ્ટેપ 2: gsssb.gujarat.gov.in આ ઓફિશ્યલ વેબસાઈટ પર આવી ને તમે ડાબી બાજુ એ "પરિણામ જાણો" લખેલ હશે તેના પર ક્લિક કરો.

સ્ટેપ 3: "પરિણામ જાણો" પર ક્લિક કર્યા બાદ તમે "પરીક્ષાના પરિણામો જાણો 2022" ના પેજ પર આવી ગયા હશો. જ્યાં પરિણામ ની જાહેરાત કરવા માં આવી છે.