તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ gseb ની વેબસાઈટ પર ૦૮:૦૦ કલાકે ધોરણ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ચેક કરી શકાશે. આ રીતે થશે Gujarat Board 12th Result arts and commerce 2022 ઓનલાઈન ચેક.

સ્ટેપ ૧: સૌથી પહેલા તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ઓફિશ્યલ વેબસાઈટ gseb.org પર આવી જવાનો છે.

How to Check GSEB 12th Result 2022

સ્ટેપ ૨: GSEB.OEG વેબસાઈટ પર આવ્યા પછી આ પ્રમાણે એક પેજ ઓપન થશે. જે બેકગ્રાઉન્ડ માં છે.

How to Check GSEB 12th Result 2022

સ્ટેપ ૩: અહીં તમને તમારા 6 ડિજિત નો સીટ નંબર અને બ્લોક સીલેક્ટ કરવાનો છે. 

How to Check GSEB 12th Result 2022

અને એની પહેલા તમારા સીટ નંબર પહેલા જે બ્લોક છે એ સિલેક્ટ કરવા નો છે. (નોંધ: જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જ આ સુવિધા ઉપલબ્ધ થશે.)

How to Check GSEB 12th Result 2022

સ્ટેપ ૪: હવે સ્ટેપ 3 પૂર્ણ કર્યા બાદ જ તમે "go" નો આપેલ બટન પર ક્લિક કરો.

How to Check GSEB 12th Result 2022

સ્ટેપ 5: હવે તમારો ધોરણ 12 આર્ટ કે કોમર્સ નો પરિણામ તમારી સામે આવી જશે. 

How to Check GSEB 12th Result 2022

સુ તમને અમારી આ વેબ સ્ટોરી પસંદ આવી?? વધુ વેબ સ્ટોરી જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

How to Check GSEB 12th Result 2022