ધોરણ 10નો પરિણામ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ તારીખ 

ગુજરાતનાં શિક્ષણ મંત્રી Jitu bhai Vaghani એ ધોરણ 10 અને 12 માં પરિણામની તારીખની જાહેરાત કરી.

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ તારીખ 

ધોરણ 10 માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ તારીખ 

ધોરણ 12 માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ તારીખ 

Jitu Vaghani સોશિઅલ મેડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વિટ કરી આ અંગે જાહેરાત કરી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ તારીખ 

તેમણે ટ્વિટ માં લખ્યું કે : "ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે."

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ તારીખ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ તારીખ 

એક વાર અમારી વેબસાઈટ ગુજરાતી સપપોર્ટ પર જરૂર વિઝીટ કરશો. ગૂગલ પર સર્ચ કરો gujarati support com અને આવો અમારી વેબસાઈટ પર.

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ તારીખ