Jitu Vaghani સોશિઅલ મેડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વિટ કરી આ અંગે જાહેરાત કરી છે. 

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

તેમણે ટ્વિટ માં લખ્યું કે : "ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે."

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

ધોરણ 12 ના પરિણામની તારીખો જાહેર કરતા તેમને ટ્વિટર પર લખ્યું છે કે....

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

આમ ધોરણ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે આવશે

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

અને ગુજરાત ધોરણ 10 નો પરિણામ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

આ પરિણામ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ gseb.org  પર જઇ પોતાનો પરિણામ તપાસી શકે છે.

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

ધોરણ 10 પરિણામ પરિણામ ની માહિતી થી અપડેટ રહેવા માટે અમારા Whatsapp Group જોઈન કરો.

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE

અમારી વેબસાઈટ ગુજરાતી સપોર્ટ ની એકવાર જરૂર મુલાકાત લેજો મિત્રો. ગૂગલ પર સર્ચ કરો કરો gujarati support com અને આવો અમારી વેબસાઈટ પર1.

GSEB 10TH AND 12 RESULT DATE ANNOUNCE