આજની આઇપીએલ 2022 ફાઈનલ મેચમાં રાજસ્થાન રોયલ્સ આ 3 ખિલાડીઓ gujarat titans માટે ખતરો બની શકે તેવી શક્યતા છે.

જોસ બટલર

IPL 2022 માં જોસ બટલરની 4 સદી લગાવી ચુક્યો છે. T20 શ્રેણી અથવા ટૂર્નામેન્ટમાં કોઈપણ ખેલાડી માટે સૌથી પર્ફોર્મન્સ કહેવાય.  

1

યુઝવેન્દ્ર ચહલ

રાજસ્થાન રોયલ્સના બોલર યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધીમાં 26 વિકેટ ઝડપી છે.  તેણે કુલ 64 ઓવરમાં 26 વિકેટ ઝડપી છે.

2

Prasidh Krishna

રાજસ્થાન રોયલ્સના બોલર Prasidh Krishna એ આ સીઝન માં 15 વિકેટ ઝડપી છે. યુવા ખેલાડી પ્રસિદ્ધ કૃષ્ણા ફાઈનલમાં કહેર મચાવી શકે છે.

3

આઇપીએલ ક્વોલિફાઇ ૨૦૨૨ મેચ રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ હતી. જે મેચ રાજસ્થાન રોયલ્સ જીતી હતી

આઇપીએલ ક્વોલિફાઇની મેચ રાજસ્થાન રોયલ્સ જીત્યા બાદ આઇપીએલ ના ફાઇનલ માં પહોંચી ગયા છે અને હવે એ ગુજરાત સામે મેચ રમશે