શુ તમે જાણો છો?

ક્યાંથી આવ્યા સાંતા ક્લોઝ? અને કેમ જરૂરી છે ક્રિસમસ ટ્રી?

આગળ વાંચો

ક્યાંથી આવ્યા સાંતા ક્લોઝ? અને કેમ જરૂરી છે ક્રિસમસ ટ્રી?

આગળ વાંચો

ક્રિસમસ (Christmas)નો તહેવાર આજથી આખી દુનિયામાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે.

ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર, આ દિવસ પ્રભુ યીશુનો જન્મ થયો હતો, ત્યારબાદ 25 ડિસેમ્બરના રોજ દર વર્ષે ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે.

ક્યાંથી આવ્યા સાંતા ક્લોઝ? અને કેમ જરૂરી છે ક્રિસમસ ટ્રી?

આગળ વાંચો

આ દિવસે ના ફક્ત ચર્ચ પરંતુ દરેક જગ્યાએ આ પર્વની રોશની જોવા મળે છે

પરંતુ શું તમને ખબર છે કે આખરે ક્રિસમસ ઉજવવા પાછળનું કારણ શું છે.

શું છે ક્રિસમસ ટ્રીની કહાની

આગળ વાંચો

માનવામાં આવે છે કે યીશૂના જન્મના અવસર પર એક ઝાડને શણગારવામાં આવ્યું હતું, ત્યારબાદ ક્રિસમસ ટ્રીનું નામ આપવામાં આવ્યું.

ક્રિસમસ ટ્રીને ચોકલેટ્સ, ઘણી બધી નાની-મોટી ગિફ્ટ હેમ્પર્સ, ચમકતા તારા, લાઇટ્સ વડે શણગારવામાં આવે છે.

દુનિયાનું સૌથી ઉંચું ક્રિસમસ ટ્રી

આગળ વાંચો

જ્યારે પણ ક્રિસમસ સેલિબ્રેશનની વાત આવે તો સૌથી પહેલાં લંડન (London), પેરિસ (Paris), ન્યૂયોર્ક જેવા નામ સામે આવે છે.

પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોટું ક્રિસમસ ટ્રી, રિયો ડી જેનેરિયામાં છે, જે 278 ફૂટ લાંબુ છે.

ક્યાંથી આવ્યા સાંતા ક્લોઝ?

આગળ વાંચો

સાંતા ક્લોઝ (Santa Clause) ને સંત નિકોલસનું રૂપ ગણવામાં આવે છે.

જોકે સંત નિકોલસને બાળપણથી જ ભગવાન યીશુમાં ઉંડી આસ્થા હતી, ત્યારબાદ મોટા થઇને તે ઇસાઇ ધર્મના પાદરી અને પછી બિશપ બન્યા.

ક્યાંથી આવ્યા સાંતા ક્લોઝ?

આગળ વાંચો

સંત નિકોલસને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. જેના લીધે તે જરૂરિયાતમંદ બાળકોને ભેટ આપવા જતા હતા. સંત પોતાની બધી ભેટ અડધી રાત્રે જ આપતાં હતા કારણ કે તે પોતાની ઓળખ લોકો સમક્ષ લાવવા માંગતા ન હતા.