આ વર્ષે લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 નો રીઝલ્ટ ઓનલાઇન ચેક કરવા તમે આગળ આપેલ સ્ટેપ ફોલો કરો:

સ્ટેપ 1: તમારા મોબાઈલ પર chrome browser એપ્લિકેશન ઓપન કરો. અથવા ગૂગલ એપ પર આવો

સ્ટેપ 2: ગૂગલ પર આવો અને સર્ચ કરો gseb.org website અથવા આ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3: gseb.org website સર્ચ કર્યા પછી આ વેબસાઈટ ઓપન થશે.

સ્ટેપ 4: અહીં બોર્ડ તમને ધોરણ 10 સિલેક્ટ કરવાનો છે.

સ્ટેપ 5: ત્યાર બાદ તમારી માહિતી ભરી સર્ચ પરક્લિક કરવા નો છે.

ગત વર્ષ કરતા આ વર્ષે 20 દિવસ મોડું પરિણામ હોઈ શકેઃસૂત્ર

જૂનના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં પરિણામ જાહેર.. થઈ શકેઃસૂત્ર