પીએમ કિસાન યોજના નો 10 મો હપ્તો તમને મળ્યો કે નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી 2022ના રોજ 10 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારના ખાતામાં 20,000 કરોડ થી વધારે રૂપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરી.

PM Kisan List

જેથી પીએમ કિસાન યોજના લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતા માં રૂપિયા ૨,૦૦૦ જમા કરવા માં આવ્યા હતા.

પીએમ કિસાન યોજના 2000

જોકે, આ દરમિયાન pm kisan samman nidhi yojana લાભાર્થી ખેડૂતો માટે માઠા સમાચાર છે. 

પીએમ કિસાન યોજના 2000

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2 કરોડથી વધારે ખેડૂતોને નવા વર્ષે બે હજારનો હપ્તો મળવામાં મોડું થઈ શકે છે. 

પીએમ કિસાન યોજના 2000

સરકાર 10 કરોડ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરશે, જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે.

પીએમ કિસાન યોજના 2000

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આવેલી માહિતી પ્રમાણે 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થશે.

પીએમ કિસાન યોજના 2000

એટલે કે બે કરોડથી વધારે ખેડૂતોએ રકમ માટે રાહ જોવી પડશે. તેમણે પોતાનું નામ ચેક કરવું પડશે.

પીએમ કિસાન યોજના 2000

જો તમે એ ચેક કરવા માંગો છો કે તમને પીએમ કિસાન યોજના 2000 મળવા ના છે કે નહીં તો તમે અમારી આ પોસ્ટ વાંચો

નામ ચેક કેવી રીતે કરવું?  મોબાઇલ થી?