વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેં 2022ના રોજ 10 કરોડ લાભાર્થી ખેડૂતોના ખાતા માં પૈસા ટ્રાન્સફર કર્યા.

20,000 કરોડ થી વધારે રૂપિયા pm kisan samman nidhi yojana ના લાભાર્થીઓ ના ખાતામાં  ટ્રાન્સફર કરાયા.

મોટા ભાગના લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતા માં રૂપિયા ૨,૦૦૦ તારીખ 31/5/2022 જમા કરવા માં આવ્યા હતા.

પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો ના બેંક ખાતા માં પૈસા જમા થઈ રહા છે.

શુ તમને ખબર પડી કે તમારા બેંક પીએમ કિસાન ₹2,000 ખાતા માં પૈસા જમા થયા કે નહીં?

₹2,000 બેંક ખાતામાં જમા થયા કે નહીં એ.જણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. અને અમારી અહેવાલ વાંચો