કચ્છ જિલ્લાનો 6 વર્ષ ની ઉમરના છોકરાના ઇન્સ્ટાગ્રામ પર 1.6 million ફોલોઅર્સ

Rajveer Rajgor ભારતમાં પ્રખ્યાત બાલકલાકાર (Child actor) છે. 

Images credit instagram: Rajveer_Rajgor

ગુજરાતમાં પ્રખ્યાત ગાયિકા Kinjal Dave નો 2019 માં આવેલ ગીત “Makhan Chor” Rajveer Rajgor કૃષ્ણ જી નો પાત્ર નિભાવ્યો હતો.

Rajveer Rajgor | રાજવીર રાજગોર

Rajveer Rajgor Instagram પર reels અપલોડ કરે છે. જે તેના ચાહકોને બહુજ પસંદ આવે છે.

Rajveer Rajgor | રાજવીર રાજગોર

Rajveer Rajgor Instagram અને Facebook પર પોતાના મસ્ત વિડિઓ અને ફોટા શેયર કરે છે.

Rajveer Rajgor | રાજવીર રાજગોર

Rajveer Rajgor નો જન્મ 5 January 2016 ના રોજ થયો હતો. હાલ Rajveer Rajgor ની ઉમર 6 વર્ષ ની છે.

Rajveer Rajgor | રાજવીર રાજગોર

Rajveer Rajgor એ Child Actor, Model, Tiktoker અને instagramer છે. 

Rajveer Rajgor | રાજવીર રાજગોર

Images credit instagram: Rajveer_Rajgor

Rajveer Rajgor ના પિતાનો નામ Kuldeep Raj છે. Rajveer Rajgorના દરેક સોશ્યલ મીડિયા અવકાઉન તેના પિતા Kuldeep Raj દ્ધારા મેનેજ કરવામાં આવે છે.

Rajveer Rajgor | રાજવીર રાજગોર

Rajveer Rajgor મૂળ કચ્છ જિલ્લા ના Gandhidham નો રહેવાસી છે.

Rajveer Rajgor | રાજવીર રાજગોર

Images credit instagram:Rajveer_Rajgor