બોલિવૂડ અભિનેતા અજય દેવગણની ફિલ્મ 'Runway 34' ટોકેજ માં રિલીઝ થાય બાદ હવે મોબાઈલમાં OTT પ્લેટફોર્મ પર આવશે.

મોબાઈલ OTT પ્લેટફોર્મ amazon prime પર 'Runway 34' આવતા શુક્રવારેના દિવસે મોબાઈલ પર રિલીઝ.

દર્શકોને 'રનવે 34' ફિલ્મ જોવા માટે amazon પ્રાઇમ વિડિયો એપ્લિકેશન ને ડાઉનલોડ કરીને ફિલ્મ જોઈ સક્સે.

જો તમે amazon પ્રાઇમ વિડિયો પ્લેટફોર્મ પર કોઈ પ્લાન ખરીદેલ છે તોય તમે આ ફિલ્મ મફત માં જોઈ નહીં શકો.

દર્શકો amazon પ્રાઇમ વિડિયો પર 4K ક્વૉલિટીમાં 199 રૂપિયામાં મૂવી ભાડે લઈને પોતાના પરિવાર અને મિત્રો સાથે જોઈ શકે છે.

સાચી ઘટનાઓથી પ્રેરિત, આ ફિલ્મ કેપ્ટન વિક્રાંત ખન્ના (અજય દેવગણ દ્વારા ભજવવામાં આવેલ) ની વાર્તાને અનુસરે છે