પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

સિદ્ધુ મૂઝવાલાએ ઘણા પંજાબી હિટ ગીતો આપ્યા છે, પરંતુ તેઓ સૌથી વિવાદાસ્પદ પંજાબી ગાયક તરીકે જાણીતા હતા. 

News 18 ના ઓફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર થી આ ટ્વિટ કરવા માં આવ્યો છે. જે તમે અહીં જોઈ શકો છો જે સિદ્ધુ મુસેવાલાની મૃત્યુ ની સ્પષ્ટતા કરે છે.

Zee news Hindi ના ઓફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર થી આ ટ્વિટ કરવા માં આવ્યો છે. જે તમે અહીં જોઈ શકો છો જે સિદ્ધુ મુસેવાલાની મૃત્યુ ની સ્પષ્ટતા કરે છે.

સિદ્ધુ મૂઝવાલાએ ઘણા પંજાબી હિટ ગીતો આપ્યા છે, પરંતુ તેઓ સૌથી વિવાદાસ્પદ પંજાબી ગાયક તરીકે જાણીતા હતા.

તેના પર પંજાબમાં ગન કલ્ચરને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે. તે પોતાના ગીતોના કારણે અવારનવાર વિવાદોમાં પણ ફસાઈ ગયો હતો. 

સિદ્ધુ મુસેવાલાએ માનસાથી કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી હારી ગયા બાદ 'સ્કેપગોટ' ગીત રિલીઝ કર્યું હતું. આ ગીત દ્વારા તેમણે મતદારો પર પોતાનો ગુસ્સો કાઢ્યો અને પૂછ્યું કે દેશદ્રોહી કોણ છે.