ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022 માં બુધવારે ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદનો ઝડપી બોલર ઉમરાન મલિક પાંચ વિકેટ લઈને મેન ઓફ ધ મેચ બન્યો હતો, 

 પરંતુ ગુજરાત ટાઇટન્સે વિજય નોંધાવ્યો હતો અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી હતી. 

ઉમરાનની આ ઈનિંગથી પર્પલ કેપની રેસ ઘણી રોમાંચક બની ગઈ છે. બીજી તરફ ઓરેન્જ કેપ પર જોસ બટલરનો કબજો અકબંધ છે,

આ મેચમાં હાર્દિક 10 રન જ બનાવી શક્યો હતો, પરંતુ આ સાથે તેણે 300 રનનો આંકડો પાર કરી લીધો હતો.