gujarat titans એ Hardik Pandya ને Rs. 15 Cr. માં Retained કરીને ટીમમાં જોડ્યા છે. સાથે સાથે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન ના કેપટન પણ છે.

gujarat titans એ Mohammed Shami ટીમમાં એક બોલલ તરીકે હરાજી માં 6.25 Cr. ખર્ચી કરીને ટીમમાં જોડ્યા છે.

gujarat titans એ Rahul Tewatia ને ટીમમાં જોડાવા માટે Rs. 9 Cr. ખર્ચી તેમને હરાજીમાં જીત્યા અને ટીમનો હીશો બાવ્યો છે. આ પહેલા Rahul Tewatia રજેસ્થાન ની ટીમ માં હતા.

gujarat titans એ Lockie Fergusonને Bought માંથી Rs. 10 Cr. નો ખર્ચ કરી ને હરાજી માં તેમને જીતી લોધો અને ટીમનો મેમ્બર બનાવ્યો.