TMKOC અભિનેત્રી મુનમુન દત્તાએ એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે મસ્તીભર્યો ડાન્સ કરતી જોવા મળી રહી છે.
Munmun Dutta ખૂબ જ સ્ટાઇલિશ પીળા રંગનું ફ્રોક પહેર્યું છે. અને તે શાનદાર સ્ટાઈલથી ધમાલ મચાવી રહી છે.
'રાજા બંકે આના રે, મોહ લેકે જાના રે' ગીત પર આનંદ સાથે નૃત્ય કરતી વખતે બબીતા જી ખૂબ જ સુંદર દેખાય છે.
જો તમે પણ Munmun Dutta નો વાયરલ વિડીયો જોયો ના હોય તો બબીતાનીજી ના સ્ટાઈલ પર એક નજર નાખો. જુઓ વીડિઓ ?