ગુજરાત ઉચ્ચ માધ્યમ બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ને તેમનો પરિણામ મળી ગયો છે.

પણ વિદ્યાર્થીઓ માટે સાચી મુશ્કેલી તો હવે શરૂ થવાની છે. વિદ્યાર્થીઓ ને હવે પ્રશ્ન થઈ રહો હશે કે 12 કોમર્શ પછી શું.

ધોરણ 12 પછી મોટા ભાગના કોમર્સ ના વિદ્યાર્થીઓ કોલેજમાં બી કોમ નો અભ્યાસ પસંદ કરે છે.

પણ ઘણાં વિદ્યાર્થીઓ જાણતા જ નથી કે બી કોમ શુ છે? એમ ક્યાં ક્યાં વિષય નો અભ્યાસ કરવાનું છે. 

B.com કે જેનો ફૂલ ફોર્મ Bachelor of Commerc છે. B.com એ UG એટલે કે Under Graduate નો અભ્યાસ છે.

જો વાત કરવામાં આવે B.com (Bachelor of Commerc)ના અભ્યાસમાં ક્યાં ક્યાં વિષય હશે તો,  

બી કોમ દરેક સેમેસ્ટર માં અલગ અલગ વિષય હશે. જોકે અકાઉન્ટ, કંપની અકાઉન્ટ, વાણિજ્ય વ્યવસ્થા bom, આર્ટસસ્ત્ર, સેક્રેટરી પ્રેક્ટિસ, આંકડાશાસ્ત્ર જેવા અલગ અલગ વિષયો હશે.