Whatsapp માં ડાર્ક મોડ ચાલુ  કરો

સ્ટેપ 1: વહાટ્સએપ ચાલુ કરો અને તેના ડાબી બાજુ એ આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરો

સ્ટેપ 2: setting પર ક્લિક કરો અને ત્યાર બાદ ચેટ પર ક્લીક કરો