પીડીએફ (PDF) શુ છે? તેનો ફુલફોર્મ શુ છે? સંપૂર્ણ માહિતી

જો તમે ઇન્ટરનેટ થી ક્યારે કોઈ ઇ-બુક કે બેન્ક સ્ટેટમેન્ટ ડોવનલોડ કરી હશે તો તમે એક વાત જોઈ હશે કે એ ફાઇલ પીફીએફ ના સ્વરૂપે ડોવનલોડ થતી હશે.

તો તમારા મનમાં એક પ્રશ્ન થયો હશે કે આ બધી ફાઇલ pdf ના સ્વરૂપે શા માટે ડોવનલોઅડ થાય છે? એ પીડીએફ શુ છે? Pdf કોને બનાવ્યો? શા માટે બનાવ્યો? ક્યારે બનાવ્યો?

તો ચાલો મિત્રો આપણે આ પોસ્ટ માં pdf ના સંપૂર્ણ માહિતી વિશે વાત કરીશું.

પીડીએફ (PDF) શુ છે? What is PDF File in gujarati?

પીડીએફ કે જેનો ફુલ ફોર્મ Portable Document Format છે. આ એક ફાઇલ ફોર્મેટ છે જેના દ્વારા કોઈ પણ ડિજિટલ માહિતી ને પીડીએફ ફાઇલ માં કન્વર્ટ કરી શકાય છે.

જો તમે તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ જેમ કે ટેક્ક્સ રિપોર્ટ, બેન્ક સ્ટેટમેન્ટ, એક્ક્સલ ફાઇલ અને અન્ય ફાઇલો ને પીડીએફ માં કૅન્વર્ટ કરી શકો છો.

પીફીએફ ફાઇલ નો ઇતિહાસ

જો પીફીએફ ફાઇલ ના ઈતિહાસની વાત કરવા મ આવે તો PDF Format file ની શરૂઆત ૧૯૯૦ માં કુમપ્યુટર પર ફાઇલને સરળતા થી થઈ શકે તે માટે Adobe કંપની દ્ધારા બનાવવા માં આવી હતી. શરૂઆતમાં આ ફાઇલનો ઉપયોગ અંગત હતો અને તેના ઉપયોગ માટે પૈસા આપવા પડતાં હતા પરંતુ ૧૯૯૩ માં સંપૂર્ણપણે ફ્રી કરી દેવામાં આવ્યું અને ત્યાર થી કોઈ પણ વ્યક્તિ pdf નો ઉપયોગ કરી શકે છે.

 

Pdf ફાઇલ ના ફાયદાઓ અને ખાસિયત

  • તે portable એટલે કે તે ને કોઈ પણ પ્લેટફોર્મ પર કોઈ પણ વ્યક્તિ સાથે સરળતાથી શેર કરી શકો છો.
  • સરળતાથી પ્રિન્ટ કરી શકાય છે.
  • તેને પાસવૉર્ડ થી પ્રોટેકટ કરી શકાય છે એટલે કે જેના પાસે pdf file નો પાસવૉર્ડ હોય તેજ તે ફાઇલ ને ઓપન કરી શકે.
  • આ pdf ફાઇલ કોઈ પણ મોબાઈલ, લેપટોપ કે કુમપ્યુટર પર સરળતાથી ખોલી શકાય છે.

 

 

પીડીએફ (PDF) શુ છે? What is PDF File in gujarati?

PDF એક ફાઇલ ફોર્મેટ છે જેના દ્વારા કોઈ પણ ડિજિટલ માહિતી ને પીડીએફ ફાઇલ માં કન્વર્ટ કરી શકાય છે.

Pdf નો ફુલફોર્મ શુ છે?

પીડીએફ કે જેનો ફુલ ફોર્મ Portable Document Format છે.

Leave a Comment