વહાત્સપ્પ માં ડાર્ક મોડ શુ છે? કેવીરીતે ચાલુ કરવું? સંપૂર્ણપણ માહિતી

આજ ની આ પોસ્ટ માં આપણે વાત કરશું કે તમે તમારા WhatsApp માં dark mode કેવી રીતે ચાલુ કરી શકો છો.

વહાત્સપ્પ માં ડાર્ક મોડ શુ છે? What is whatsapp dark mode in gujarati

ડાર્ક મોડ એ વહાત્સપ્પ દ્ધારા આપવામાં આવતો એક Feature છે. જો તમે આ Feature નો ઉપયોગ કરો છો તો તમારા મોબાઈલ ના વહાત્સપ્પ સફેદ રંગ ની જગ્યા એ કાલા એટલે કે ડાર્ક રંગ માં ફેરવાઈ જશે. આ Feature ને સરળતાથી સમજવા માટે તમે નીચે નો ફોટો જોઈ શકો છો.

What is whatsapp dark mode in gujarati
What is whatsapp dark mode in gujarati

ઉપર ના ફોટા માં તમને બે screen જોઈ શકો છો. સ્ક્રીન 1 જેમાં ડાર્ક મોડ ચાલુ નથી અને સ્ક્રીન 2 માં ડાર્ક મોડ ચાલું છે.
આ ફોટા પરથી તમે ડાર્ક મોડ ને સરળતાથી સમજી શકો છો.

વહાટ્સએપ ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવું? How to enable whatsapp dark mod in gujarati

હવે આપણે વાત કરીએ કે તમે તમારા whatsapp માં dark mod કેવી રીતે ચાલુ કરી શકો છો. ડાર્ક મોડ ચાલુ કરવા માટે નીચે પ્રમાણે સ્ટેપ અનુસરો,

સ્ટેપ ૧: સવ પ્રથમ. તમે તમારો વહાટ્સએપ ઓપન કરો.

સ્ટેપ ૨: વહાટ્સએપ ઓપન કર્યા પછી ઉપર આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરો.

વહાત્સપ્પ માં ડાર્ક મોડ શુ છે કેવીરીતે ચાલુ કરવું
વહાત્સપ્પ માં ડાર્ક કેવીરીતે ચાલુ કરવું સ્ટેપ 1

સ્ટેપ ૩: હવે સેટિંગ્સ પર ક્લિક કરો.

વહાત્સપ્પ માં ડાર્ક કેવીરીતે ચાલુ કરવું સ્ટેપ 2
વહાત્સપ્પ માં ડાર્ક કેવીરીતે ચાલુ કરવું સ્ટેપ 2

સ્ટેપ ૫: હવે Chat પર ક્લિક કરો

વહાત્સપ્પ માં ડાર્ક કેવીરીતે ચાલુ કરવું સ્ટેપ
વહાત્સપ્પ માં ડાર્ક કેવીરીતે ચાલુ કરવું સ્ટેપ

સ્ટેપ ૬: ત્યાર બાદ Theme પર ક્લિક કરી dark ને સિલેક્ટ કરી ok ને ક્લિક કરો.

 

વહાત્સપ્પ માં ડાર્ક કેવીરીતે ચાલુ કરવું સ્ટેપ
વહાત્સપ્પ માં ડાર્ક કેવીરીતે ચાલુ કરવું સ્ટેપ

ઉપરના 6 સ્ટેપ અનુસરીને તમે તમારા વહાટ્સએપ માં ડાર્ક મોડ ઓન કરી શકો છો. જો તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવતી જોય તો તમે નીચે કૉમેન્ટ કરી શકો છો.

 

Leave a Comment

આ તમામ કપલ અંબાણી પરિવારનું ગૌરવ છે Ambani India vs Pakistan Asia Cup 2022: આજે બીજો મુકાબલો શાળામાં ભણ્યા વિના કવિ બની ગયા, જાણો બાલામણિ અમ્માના જીવન વિશે ખાસ વાતો Balamani Amma Eknath Shinde: ઓટો ડ્રાઈવરથી મુખ્યમંત્રી સુધીની સફર Bank of Baroda Recruitment 2022: બેંક માં નોકરી | અરજી ચાલુ …..