whatsapp ડાઉનલોડ

વોટ્સએપ ડાઉનલોડ કરો: આજ ની આ પોસ્ટ માં તમે whatsapp ડાઉનલોડ કેવીરીતે કરી શકો છો તેના વિશે વાત કરીશું.

whatsapp ડાઉનલોડ

સૌથી પહેલા વાત કરીએ કે તમે તમારા એન્ડ્રોઇડ ફોન માટે whatsapp ડાઉનલોડ કેવીરીતે કરી શકો? વોટ્સએપ ડાઉનલોડ તમે નીચે આપેલ રીત પ્રમાણે તમે કરી શકો છો.

whatsapp ડાઉનલોડ કરવાની રીત

વોટ્સએપ ડાઉનલોડ કરવા માટેની બે રીત છે #1 તમે વોટ્સએપ apk ડાઉનલોડ કરો અને #2 પ્લે સ્ટોર થી ઓફિશિયલ વોટ્સએપ ડાઉનલોડ કરો.

 

#1 Whatsapp APK Download

જો તમે Whatsapp apk ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમે નીચે આપેલ Whatsapp APK Download બટન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

whatsapp ડાઉનલોડિંગ download,ન્યુ whatsapp ડાઉનલોડ,વોટ્સએપ ડાઉનલોડ કરો download

 

 

Whatsapp APK Download

 

#2 પ્લે સ્ટોર થી ઓફિશિયલ વોટ્સએપ ડાઉનલોડ

જો તમે વોટ્સએપ ને પ્લે સ્ટોરથી ઓફિશિયલ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમે નીચે આપેલ સ્ટેપ ને ફોલલૉ કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમે play store ઓપન કરો

સ્ટેપ 2: play store પર ઓપન કરી તેના પર સેર્ચ કરો Whatsapp

સ્ટેપ 3: ત્યાર બાદ તમે Whatsapp પર ક્લિક કરો

સ્ટેપ 4: પછી Whatsapp ઈન્સ્ટોલ પર ક્લિક કરો

 

Whatsapp ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પર ની લિંક – અહીં ક્લિક કરો

whatsapp ની apk ડાઉનલોડ કરવી જોઈએ કે પ્લે સ્ટોર થી?

જો વાત કરવામાં આવે કે whatsapp ડાઉનલોડ કરવાની તો ઘણા બધા લોકો પ્લે સ્ટોર થી ડાઉનલોડ કરે છે તો ઘણા લોકો ઓનલાઇન apk ડાઉનલોડ કરતા હોય છે.

પણ આ બને માંથી કઈ રીતે વોટ્સએપ ડાઉનલોડ કરવું જોઈએ આ વાત સમજાવી જરૂરી છે.

સૌથી પહેલા વાત કરીએ whatsapp apk ડાઉનલોડ કરવાની,

જો તમે ઓનલાઈન કોઈ પણ વેબસાઈટ ખોલીને તેના પરથી તમે વોટ્સએપ ડાઉનલોડ કરો છો તો હોઈ શકે મેં તમારો ફોન હેક થઈ શકે છે. એટલે તમે કોઈપણ એપ ને apk તરીકે ડોવનલાઈડ કરવાનો ઓછો રાખો તો સારી વાત છે.

હવે વાત કરીએ પ્લે સ્ટોર થી whatsapp ડાઉનલોડ કરવો

જો તમે એન્ડ્રોઇડ ફોન નો ઉપયોગ કરો છો તો તમને કોઇપણ એપ એ પ્લે સ્ટોર થી જ ડાઉનલોડ કરવો જોઈએ કેમ કે પ્લે સ્ટોર પર દરેક એપ એ ઓફિશિયલ હોય છે.

જો whatsapp એપ ને ડાઉનલોડ કરવાની વાત હોય તો તમને તેને પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ.

 

 

વ્હોટ્સએપ શુ છે?

વ્હોટ્સએપ મેસેંજર ફેસબુકની એક મેસેજિંગ એપ્લિકેશન છે જે એન્ડ્રોઇડ અને અન્ય સ્માર્ટફોન પર મફત ડાઉનલોડ કરી શકાય છે.

તમારા મિત્રો અને પરિવારને સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે, WhatsApp તમારા ફોનના ઇન્ટરનેટ કનેક્શન (4 જી / 3 જી / 2 જી / ઇડીજીઇ અથવા Wi-Fi, ઉપલબ્ધ છે) નો ઉપયોગ કરે છે.

તમે એસએમએસને બદલે WhatsApp નો ઉપયોગ કરીને તમારા સંપર્કોને સંદેશા, ફોટા, વિડિઓઝ, દસ્તાવેજો અને વોઇસ સંદેશા કે કોલ, મોકલી અથવા પ્રાપ્ત કરી શકો છો.

whatsapp ડાઉનલોડિંગ download કરવા માટે તમને ઉપર બરોબર રીતે સમજાવ્યો છે તેને ફોલો કરીને તમે WhatsApp ને ડાઉનલોડ કરી શકો છો.

આજની આ પોસ્ટ માં આપણે whatsapp ડાઉનલોડ કરવાની રીત બતાવી છે જેના થી તમે ન્યુ whatsapp ડાઉનલોડ કરી શકો છો.

 

1 thought on “whatsapp ડાઉનલોડ”

Leave a Comment